Ghanshyam clinics & hospital

Ghanshyam clinics & hospital

Share

We provide best healthcare solutions at affordable rates.....

07/06/2021

સાસ્ત્રોકત ચ્યવનપ્રાશ ..
આરોગ્ય તેમજ રોગપ્રતિકારક શક્તિ વર્ધક
250 Gm - 200/- Rs માત્ર

ઘર બેઠા મેળવો તેમજ વ્યવસાયિક પૂછપરછ આવકાર્ય
Mob : ૯૨૭૫૧૬૩૦૦૦
[email protected]

22/08/2020

આપ સૌ ને ગણેશ ચતુર્થી ની મંગલ શુભકામનાઓ, દાદા આવનાર વિઘ્નો હરી ને સૌ ને આશીર્વાદ આપે એવી શુભેચ્છા...🙏🙏🙏

25/05/2020

ગરમી ની ઋતુમાં નીકળતી ફોલ્લીઓ, ધાધર, પસીનાની બદબુ, ગાળા નું તરડવું તથા ચામડી ની બીમારી માં અસરકારક.

➡️ ૧૦૦% આયુર્વેદિક
➡️ મિનરલ્સ અને લીમડાના પર્ણો નું યોગ્ય મિશ્રણ
➡️ કોઈ જ આડ અસર રહિત
➡️ ત્વચા નું આરોગ્ય શ્રેષ્ઠ બનાવનાર.
➡️ સંપૂર્ણ સ્વદેશી

🔜વધુ માહિતી તથા ઓર્ડર માટે :
૯૨૭૫૧ ૬૩૦૦૦
[email protected]

27/10/2019
Photos from Ghanshyam clinics & hospital's post 23/10/2019

#

14/09/2019

શુ આપ ધાધર ની બીમારી થી પીડાયા છો....? તો આપના માટે જ લીમડો અને ફુદીના ના કુદરતી ગુણ સાથે નવો 4TC પાઉડર.... નેચરલ એન્ટી ફંગલ કે જે ત્વચા ની રક્ષા કરે છે ધાધર, ખસ ના જંતુઓ થી. વ્યવસાયિક પૂછપરછ અથવા અંગત ઉપયોગ માટે મેળવવા આજે જ સંપર્ક કરો.
[email protected]
9275163000

25/07/2019

આયુર્વેદ માં દર્શાવેલી એક એવી ટેકનિક....જલંધર બંધ યોગ પદ્ધતિ થી હલતા દાંત ને કોઈ પણ પ્રકારના ઇન્જેક્શન આપી ખોટું કર્યા વિના....સરળ રીતે કાઢી સકાઈ છે.

સારી વાત એ કે અમાં દુખાવાનું પ્રમાણ , રકત સ્ત્રાવ અને બોક બહુજ ઓછા લાગે સાથોસાથ ખર્ચો પણ નજીવો.

પ્રસ્તુત વિડિયો માં ડો. ભાવિન સાવલિયા દ્વારા આ પદ્ધતિ થી મેવાસા ના એક દર્દી ના આગળના નીચલા જડબા ના દાંત કાઢતા જોવા મળે છે.

ખાસ નોંધ : આ પદ્ધતિ શીખવા માટે ગુજરાત આયુર્વેદ યુંનિવર્સિટી માં કોર્સ પણ થાય છે.

09/05/2018

Ezflussh churna....exclusive laxative for Gas, Acidity and constipation

Available at our clinic with MRP : 90/- only

Photos from Ghanshyam clinics & hospital's post 09/04/2018

Swarnaprashan for your precious child only for 350/- at Ghanshyam clinic, jetpur...
Contact or whatssapp : 9275163000

24/04/2017

We are happy to announce our new OPD schedule at Rajkot

For piles, fissures and fistula

Murlidhar clinic
Radhe hotel wadi Gali,
Umiya Chowk,
Ring road, Rajkot.

Every Wednesday morning from 9 to 12.

For appointments call or whatsapp @ 9275163000

09/09/2016

It's our immense pleasure to share our happiness of completing 4 years to Ghanshyam Anorectal Hospital at Jetpur.......Thank you for your support & trust.

Dr. Bhavin Savalia & Dr. Nimisha Savalia

Want your business to be the top-listed Government Service in Jetpur?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


Ghanshyam Clinics & Hospital
Jetpur
360370