junagadh taluka BJP

Directions

junagadh taluka BJP political work for BJP party

10/09/2026
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિસાવદર શહેર ફરતે (બગસરા-જેતપુર સ્ટેટ હાઇવેથી વિસાવદર-સતાધાર-સાસણગીર સ્ટેટ હાઇવે સુધ...
10/09/2026

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિસાવદર શહેર ફરતે (બગસરા-જેતપુર સ્ટેટ હાઇવેથી વિસાવદર-સતાધાર-સાસણગીર સ્ટેટ હાઇવે સુધી) બાયપાસ રોડ માટે જમીન સંપાદન, યુટીલીટી શિફ્ટિંગ અને DPR જેવી કામગીરી માટે ₹20 કરોડ મંજૂર કર્યા છે.

⛩️ યાત્રાધામો સુધી સરળ પહોંચ: સતાધાર, સાસણગીર, કનકેશ્વરી મંદિર, રૂપલમાં ધામ અને સરસઈ જતાં પ્રવાસીઓ માટે મુસાફરી ઝડપી બનશે.

🛑 ટ્રાફિકમાંથી રાહત: અમરેલી, સોમનાથ, જેતપુર, જૂનાગઢ અને કેશોદ તરફથી આવતા ભારે વાહનો બાયપાસ પરથી નીકળતાં વિસાવદર શહેરમાં ટ્રાફિક હળવો થશે.

માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર !
Rajesh Chudasama Bhupendra Patel

Address

Junagadh

Website

Alerts

Be the first to know and let us send you an email when junagadh taluka BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share