HiralbenPatel4BJP

Directions Website

HiralbenPatel4BJP ઉપાધ્યક્ષ, કલોલ તાલુકા ભાજપ
પૂર્વ ઉપપ્રમુખ, કલોલ તાલુકા મહિલા મોરચા ભાજપ

આંગણાંનો ઉત્સવ: હિમતપુરા [વેડા]આ કાર્યક્રમમાં કલોલ તાલુકાના ઉપપ્રમુખ પટેલ હિરલબેન ગામના સરપંચ તથા ગામના આગેવાનો ઉપસ્થિત ...
26/09/2026

આંગણાંનો ઉત્સવ: હિમતપુરા [વેડા]
આ કાર્યક્રમમાં કલોલ તાલુકાના ઉપપ્રમુખ પટેલ હિરલબેન ગામના સરપંચ તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

બાળકોના સ્વસ્થ બાળપણ, પોષણ અને સર્વાંગી વિકાસ માટે આંગણવાડી બહેનો તથા આશા વર્કરો દ્વારા કરવામાં આવતી નિષ્ઠાપૂર્વકની સેવાઓ ખરેખર સરાહનીય છે. આ પ્રસંગે આશા વર્કરો અને આંગણવાડી બહેનોનું સન્માન કરી તેમની સેવાભાવનાને બિરદાવવામાં આવી.

માનનીય વડાપ્રધાન શ્રી Narendra Modi સાહેબના નેતૃત્વમાં કુપોષણમુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવામાં આંગણવાડી બહેનો અને આશા વર્કરોનો અમૂલ્ય ફાળો છે. સમાજના સૌથી મહત્વપૂર્ણ એવા બાળકોના આરોગ્ય અને પોષણની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવતા સૌ બહેનોને હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ.

Anganwadi

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ,પ્રતાપપુરા પ્રાથમિક શાળા ખા...
19/09/2026

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ,પ્રતાપપુરા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી ચિત્રાંકન સ્પર્ધામાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો.

17/09/2026
01/09/2026

Address

Patel Vas, Bhavnagar/Pura
Kalol
382721

Alerts

Be the first to know and let us send you an email when HiralbenPatel4BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share