26/08/2026
🙏🎉 જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 🎉🙏
માનનીય ધારાસભ્ય શ્રી ને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ.
ઈશ્વર આપને સ્વસ્થ, સુખી અને દીર્ઘાયુ જીવન આપે તથા જનસેવાના કાર્યોમાં સતત સફળતા પ્રાપ્ત થાય તેવી હાર્દિક પ્રાર્થના.
🌹 જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ 🌹
ખેડા જિલ્લા હિન્દુ ધર્મ સેના ટીમ તરફથી 🙏🚩