02/10/2026
🚩 શ્રી આહીર સમાજ – જામ ખંભાળિયા 🚩
🙏 શ્રી આહીર સમાજ દ્વારા આયોજિત ભવ્ય નવરાત્રી મહોત્સવ–૨૦૨૬ અંતર્ગત ભૂમિ પૂજન તથા મુહૂર્ત પ્રસંગ 🙏
આ શુભ પ્રસંગે સૌ ભાઈઓ સાથે મળી પ્રસાદ ગ્રહણ કરી, સમાજની એકતા અને સંગઠનની ભાવનાને વધુ મજબૂત બનાવીએ. 💐🚩
📅 તારીખ: ૦૩/૧૦/૨૦૨૬, શનિવાર
⏰ સમય: સાંજે ૬:૩૦ કલાકે
📍 સ્થળ: પ્લેટિનિયમ ઇન હોટેલ, જામનગર–દ્વારકા હાઇવે
🤝 એકતા • સહકાર • સંગઠન
✨ સંગઠનમાં શક્તિ, એકતામાં પ્રગતિ ✨
🙏 સૌ સમાજબંધુઓને હાર્દિક આમંત્રણ.