24/09/2026
INFINITE POLYTECH PVT. LTD. દ્વારા ઔધોગિક તાલીમ સંસ્થા કુતિયાણા ખાતે પ્લેસમેન્ટ ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૭૦ થી વધુ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો અને કંપની દ્વારા ૨૬ તાલીમાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલા તમામ તાલીમાર્થીઓને ઔધોગિક તાલીમ સંસ્થા કુતિયાણા તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ અને અભિનંદન