CSC Mahisagr

Directions Website Contact the organization

CSC Mahisagr Digital India

ગાંધી જયંતી વિશેષ: સ્વચ્છતા એ જ સેવા!🇮🇳આ ૨ ઓક્ટોબરે આપણા CSC સેન્ટરને સ્વચ્છ અને સુંદર બનાવીએ.✅ CSC સેન્ટર અને આસપાસ સફા...
01/10/2026

ગાંધી જયંતી વિશેષ: સ્વચ્છતા એ જ સેવા!🇮🇳

આ ૨ ઓક્ટોબરે આપણા CSC સેન્ટરને સ્વચ્છ અને સુંદર બનાવીએ.

✅ CSC સેન્ટર અને આસપાસ સફાઈ કરો

📸 સ્વચ્છતા રાખવી એ આપણી ટેવ બને, 'સ્વચ્છ ભારત' આપણું ગૌરવ બને.

📲 જિલ્લા ટીમ ને / સોશિયલ મીડિયા પર શેર કરી મોકલો

સ્વચ્છ સેન્ટર, શ્રેષ્ઠ સેવા! ✨

૨ ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે તમારા CSC સેન્ટર ખાતે સ્વચ્છતા અભિયાન કરો.

12/09/2026

*CSC ID Login Location Verification Process*

🔹 CSC ID Login કર્યા પછી જો આ પ્રકારની એરર આવતી હોય તો વિડિઓ માં બતાવ્યા પ્રમાણે પ્રોસેસ કરવી.

📌 વીડિયોમાં જણાવેલ સૂચનાનું પાલન કરવું જેથી CSC ID Login કરવામાં પ્રોબ્લેમ ના આવે.

*Thanks...*
*CSC Mahisagar.*

05/09/2026

🚁🌾 હવે ખેતીમાં છંટકાવ બનશે વધુ સરળ અને ઝડપી! 🌾🚁

આધુનિક ટેકનોલોજી સાથે હવે ડ્રોન દ્વારા ખેતરમાં દવા અને ખાતરનો છંટકાવ કરાવો.

✅ ઓછા સમયમાં વધુ વિસ્તારનો છંટકાવ
✅ દવા અને પાણીની બચત
✅ મજૂરી ખર્ચમાં ઘટાડો
✅ પાકમાં સમાન અને અસરકારક છંટકાવ
✅ સમયની બચત અને વધુ કાર્યક્ષમતા

🌱 આધુનિક ખેતી અપનાવો, ખર્ચ ઘટાડો અને ઉત્પાદન વધારો!

🚁 ડ્રોનથી ખેતીમાં છંટકાવ — સ્માર્ટ ખેતી તરફ એક કદમ!

📞 આજે જ અમારા CSC કેન્દ્રનો સંપર્ક કરો

Sagar Soni
District Manager
CSC Mahisagar
📱 7217658635
Csc Mahisagar Info Mahisagar GoG

📢 ચાઈ પે ચર્ચા – ખાસ આમંત્રણ ☕️પ્રિય VLE મિત્રો,આવતીકાલે સાંજે 4:00 કલાકે Axis Bank Lunawada ખાતે “ચા પે ચર્ચા” કાર્યક્ર...
19/08/2026

📢 ચાઈ પે ચર્ચા – ખાસ આમંત્રણ ☕️

પ્રિય VLE મિત્રો,

આવતીકાલે સાંજે 4:00 કલાકે Axis Bank Lunawada ખાતે “ચા પે ચર્ચા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ☕️

આ કાર્યક્રમમાં Axis Bank સાથે કામ કરીને આપણે આપણા CSC સેન્ટરની આવકમાં કેવી રીતે વધારો કરી શકીએ, તેમજ બેંકની વિવિધ સેવાઓ દ્વારા વધુ બિઝનેસ કેવી રીતે મેળવી શકાય તે અંગે મહત્વપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે.

👉 તેથી તમામ VLE મિત્રો સમયસર અવશ્ય ઉપસ્થિત રહેવા વિનંતી.

📍 સ્થળ: Axis Bank, આયુષ હોસ્પિટલ પાસે, લુણાવાડા–ગોધરા રોડ, લુણાવાડા, મહીસાગર
⏰ સમય: આવતીકાલે સાંજે 4:00 કલાકે

તમારી હાજરી આપના સેન્ટરની આવક વધારવા માટેની નવી તકો સમજવામાં ચોક્કસ મદદરૂપ થશે.

🙏 તમામ VLE મિત્રો અવશ્ય પધારશો.

Sagar Soni
District Manager – Csc Mahisagar Sagar Soni

08/08/2026

CSC DigiPay દ્વારા મુખ્ય સેવાઓ:

💰 આધાર દ્વારા કેશ ઉપાડવું
🏦 બેંક બેલેન્સ ચેક કરવું
📄 મિની સ્ટેટમેન્ટ કાઢવું
💵 કેશ ડિપોઝિટ
🔄 Domestic Money Transfer (DMT)
📱 મોબાઇલ/DTH રિચાર્જ
💡 વીજળી સહિતના બિલ પેમેન્ટ
💳 Micro ATM દ્વારા બેંકિંગ સેવાઓ
🧾 DigiPay પાસબુકમાં ટ્રાન્ઝેક્શન અને વૉલેટ બેલેન્સ જોવું
આ સેવાઓ CSCના DigiPay પ્લેટફોર્મમાં ઉપલબ્ધ છે.
Common Services Centers

Csc Mahisagar
04/08/2026

Csc Mahisagar

Are you offering PAN CARD Service at your ?

Dear VLEs, register citizens for and earn up to Rs. 9.83

More registrations, more benefits!!

For any queries, write us at [email protected]

24/11/2025

Address

306, 3rd Floor, Sai Complex, Vardhari Road, Lunawada, Mahisagar
Lunavada
389230

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Alerts

Be the first to know and let us send you an email when CSC Mahisagr posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to CSC Mahisagr:

Shortcuts

Share