Bharat Bambhaniya Bjp

Call Directions Website Contact the organization

Bharat Bambhaniya Bjp यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत। अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् પૂર્વ મહામંત્રી મહુવા
ચેરમેન મહુવા નઞરપાલિકા

અભિનંદન 🎉શ્રી દિગ્વિજયસિંહ ગોહિલની ઈન્ડિયન સોકર ફુટસલ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ISFF) ના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નિમણૂક બદલ હાર...
26/08/2026

અભિનંદન 🎉

શ્રી દિગ્વિજયસિંહ ગોહિલની ઈન્ડિયન સોકર ફુટસલ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ISFF) ના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નિમણૂક બદલ હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. 💐

આપ માઈક્રો ફુટસલ રમતને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઊંચાઈ અને ખ્યાતિ અપાવો તેવી હાર્દિક શુભેચ્છાઓ. ⚽🇮🇳

@⁨Digu Bhi parmukh Jilaa Bjp⁩

🇮🇳 *તિરંગા યાત્રા* 🇮🇳જીલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા મહુવા ખાતે 🗓️ 13 ઓગસ્ટ, 2026🧭 બપોરે:૨:૩૦ કલાકે 🛕 પ્રસ્થાન કુબેરના...
10/08/2026

🇮🇳 *તિરંગા યાત્રા* 🇮🇳

જીલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા મહુવા ખાતે

🗓️ 13 ઓગસ્ટ, 2026
🧭 બપોરે:૨:૩૦ કલાકે
🛕 પ્રસ્થાન કુબેરનાથ મંદિર મહુવા
હર ઘર તિરંગા અભિયાન'

આવો, આપણે સૌ આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં સહભાગી થઈએ અને આપણા ઘરે તિરંગો લહેરાવીએ.


19/07/2026
સશક્ત, સામર્થ્યવાન અને, નિખાલસ, એકદમ નિર્મળ, સાદગીપૂર્ણ વ્યક્તિત્વના પર્યાય, આપણા આદરણીય લોકલાડીલા ધારાસભ્ય શ્રી શિવાભાઈ...
15/07/2026

સશક્ત, સામર્થ્યવાન અને, નિખાલસ, એકદમ નિર્મળ, સાદગીપૂર્ણ વ્યક્તિત્વના પર્યાય, આપણા આદરણીય લોકલાડીલા ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ સાહેબ ને જન્મદિવસ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ.

ઈશ્વર આપશ્રીને દીર્ઘાયુ, નિરામય સ્વાસ્થ્ય પ્રદાન કરે તેમજ સુખી-સમ્રુદ્ધ જીવન અર્પણ કરે, સદૈવ લોકહિત કાર્યથી આપનું જીવન પ્રજ્વલીત દીપકની જેમ સમાજમાં સદભાવનો પ્રકાશ પ્રસ્થાપિત કરો તેવી હ્દય થી પ્રાથના તેમજ મા ભોમની સેવામાં સદૈવ તત્પર રહો તેવી મંગલમય પ્રાર્થના.....

આપશ્રી ને નીરોગી, સ્વસ્થ જીવન નિર્વાહ સાથે પારિવારિક સુખનો આનંદ સદૈવ મળે, આપની સફળતા, યસ-કિર્તી દસો દિશાઓમાં સુર્યના તેજની જેમ પ્રસ્થાપિત રહે, આપનું આગવું વ્યક્તિત્વ હંમેશા લોકહિત ના કાર્યમાં અગ્રસર રહી તથા સ્નેહ, પ્રેમ, કરુણા અને સદભાવથી આપનું જીવન ભરેલું રહે તેવી ઈશ્વરને પ્રાર્થના સાથે આપના જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ....

સરળ છે, પણ સક્ષમ છે
આ પ્રતિનિધિ માટે
મહુવાને ગર્વ છે

શુભેચ્છક: ભરતભાઈ બાંભણીયા
મહામંત્રી શ્રી મહુવા ભાજપ
#

વિશ્વના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસની સૌ કાર્યકર્તાઓને હાર્દિક શુભકામના.જ્ઞાન...
09/07/2026

વિશ્વના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસની સૌ કાર્યકર્તાઓને હાર્દિક શુભકામના.

જ્ઞાન, શીલ અને એકતાથી યુવાનોને રાષ્ટ્રનિર્માણ માટે પ્રેરિત કરીને વિકસિત ભારતના નિર્માણમાં શ્રેષ્ઠ યોગદાન આપે એ જ અભ્યર્થના.

Address

Mahuva Bandar

Alerts

Be the first to know and let us send you an email when Bharat Bambhaniya Bjp posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bharat Bambhaniya Bjp:

Shortcuts

Share