Congress Ward 18 Manjalpur

Call Directions Contact the organization

Congress Ward 18 Manjalpur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Congress Ward 18 Manjalpur, Political organisation, Manjalpur, Manjalpur.

Keep yourself updated about the development work, your problem solution, demands, rights, etc in Ward, get your voice heard, share your valuable opinion and be an active contributor to the society.

🙏 જય દ્વારકાધીશ 🙏ભક્તિ દ્વારકાધીશની…સંકલ્પ જનસેવાનો…અને અવાજ વડોદરાના નગરજનોનો!વડોદરાના જનહિતના પ્રશ્નોને નિર્ભયતાથી વાચ...
14/09/2026

🙏 જય દ્વારકાધીશ 🙏
ભક્તિ દ્વારકાધીશની…
સંકલ્પ જનસેવાનો…
અને અવાજ વડોદરાના નગરજનોનો!

વડોદરાના જનહિતના પ્રશ્નોને નિર્ભયતાથી વાચા આપનાર અને જનસેવાને જીવનનો ધ્યેય બનાવનાર
વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ
શ્રી ઋત્વિજભાઈ જોષી
ને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. 💐🎂

દ્વારકાધીશની કૃપા સદાય આપ પર વરસતી રહે,
જનસેવાના દરેક સંકલ્પને નવી શક્તિ મળે
અને આપનું જીવન સફળતા અને લોકસેવાના નવા શિખરો સર કરે.

જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
🙏 જય દ્વારકાધીશ | જય જનસેવા

#ઋત્વિજજોષી #જન્મદિવસનીશુભેચ્છાઓ #વડોદરા #વડોદરાશહેર #કોંગ્રેસ #ગુજરાતકોંગ્રેસ #જનસેવા #જનતાનોઅવાજ #જનહિત #વડોદરાનગરજનો #નિર્ભયનેતૃત્વ #જનતામાટેનીલડત #દ્વારકાધીશ #જયદ્વારકાધીશ

Rutvij Joshi Amit Chavda Dr Tushar Chaudhary Ramkishan Ojha Randeep Singh Surjewala

વોર્ડ 18 કોંગ્રેસ પરિવાર આભાર સ્નેહ મિલન કાર્યક્રમગત કોર્પોરેશન અને વિધાનસભા માં ચૂંટણી માં ઉત્તમ માટે બુથ, વોર્ડ હોદેદા...
09/09/2026

વોર્ડ 18 કોંગ્રેસ પરિવાર આભાર સ્નેહ મિલન કાર્યક્રમ

ગત કોર્પોરેશન અને વિધાનસભા માં ચૂંટણી માં ઉત્તમ માટે બુથ, વોર્ડ હોદેદારો સહિત ન કાર્યકર્તાઓ ની કાર્યશ્મકતા બિરદાવવા કાર્યકર્તા આભાર મિટિંગ મંગલેશ્વર જલારામ મંદિર ખાતે રાખવામાં આવી હતી.

ઉપરોક્ત પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, વિધાનસભા પેટાચૂંટણી ઉમેદવાર ભીખાભાઈ રબારી, વોર્ડ પ્રભારી, સિનિયર કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા સહિત શહેર અને વોર્ડ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરો ને સંબોધન કર્યું.

fans Bhautik Shah Mayur Panchal Rajni Chauhan Kalpana Zaveri Kiran Rajput Hiran Rajput Chandrashekhar Patil Rutvij Joshi Amit Chavda Ramkishan Ojha Dr Tushar Chaudhary Rajeshree Patil Indian National Congress - Gujarat

26/08/2026
23/08/2026

વંદે માતરમ્...

છાત્રો કી ગુંજ... પૂણે

fans Bhautik Shah Mayur Panchal Rajni Chauhan Kalpana Zaveri Kiran Rajput Hiran Rajput Chandrashekhar Patil Kadam Amit

21/08/2026
21/08/2026

માંજલપુર વોર્ડ 18 કોંગ્રેસ દ્રારા આધુનિક ભારતના શિલ્પીકાર એવા પુર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીજી ની જન્મજયંતિ નીમીતે "વૃક્ષારોપણ" કરી વૃક્ષોનુ જતન કરવાની પ્રતિજ્ઞા સાથે પર્યાવરણ બચાવો ના સંદેશ સાથે સેવાકીય પ્રવૃતિ કરી ઉજવણી કરવામાં આવી.

fans Bhautik Shah Mayur Panchal Rajni Chauhan Kalpana Zaveri Kiran Rajput Hiran Rajput Chandrashekhar Patil Ramkishan Ojha Mukul Wasnik Rutvij Joshi Dr Tushar Chaudhary Amit Chavda Indian National Congress - Gujarat Kadam Amit Rajeshree Patil Falgun Sorathiya

માંજલપુર - ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ભાવભીની માંજલપુર વોર્ડ 18 ખાતે વૃક્ષારોપણ....
20/08/2026

માંજલપુર - ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ શ્રી રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ભાવભીની માંજલપુર વોર્ડ 18 ખાતે વૃક્ષારોપણ. 🇮🇳

વૃક્ષારોપણ માત્ર પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી નથી, પરંતુ આવનારી પેઢીઓ અને રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્યમાં કરેલું અમૂલ્ય રોકાણ છે. 🌱🌳

આજે વાવેલું એક વૃક્ષ, આવતીકાલના ભારત માટે આશાનું બીજ છે. 🇮🇳

જય હિંદ 🇮🇳
વંદે માતરમ્ 🙌🏻

fans

વીજ પુરવઠો *સવારે 7 થી 12* તારીખ પ્રમાણે (ફક્ત પોસ્ટર માં જણાવેલ વિસ્તારમાં) બંધ રહેવાનો હોવાથી તકેદારી લેશો.ઉપરોક્ત માહ...
08/08/2026

વીજ પુરવઠો *સવારે 7 થી 12* તારીખ પ્રમાણે (ફક્ત પોસ્ટર માં જણાવેલ વિસ્તારમાં) બંધ રહેવાનો હોવાથી તકેદારી લેશો.

ઉપરોક્ત માહિતી *અસરકારક વિસ્તારના રહીશો તથા તમારા અન્ય માંજલપુરના ગ્રુપ, સોસાયટી, ફ્લેટ, નગર કોમ્પલેક્ષ વિગેરે ના whatsapp ગ્રુપ* માં શેર કરશો.

fans Bhautik Shah Kalpana Zaveri Mayur Panchal Rajni Chauhan Kiran Rajput Hiran Rajput Chandrashekhar Patil Rajeshree Patil

Address

Manjalpur
Manjalpur
390011

Telephone

+919925435624

Website

Alerts

Be the first to know and let us send you an email when Congress Ward 18 Manjalpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Congress Ward 18 Manjalpur:

Shortcuts

Share