Mayur Patel BJP

Directions

Mayur Patel BJP साहस , संघर्ष और बलिदान यही ही मेरी पहेचान।

યુવા મોરચાના સાથી પ્રદેશ યુવા મોરચા ના મહામંત્રી મારા પરમ મિત્ર નરેશભાઈ દેસાઈને પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ બનવા બદલ ખુબ...
15/10/2026

યુવા મોરચાના સાથી પ્રદેશ યુવા મોરચા ના મહામંત્રી મારા પરમ મિત્ર નરેશભાઈ દેસાઈને પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન.

જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ રવિરાજસિંહ ઝાલા મહેસાણા જિલ્લા ભાજપ કિસાન મોરચાના યુવા અને કર્મઠ ઉપપ્રમુખ,મારા પરમ સ્નેહી મ...
14/10/2026

જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ રવિરાજસિંહ ઝાલા

મહેસાણા જિલ્લા ભાજપ કિસાન મોરચાના યુવા અને કર્મઠ ઉપપ્રમુખ,મારા પરમ સ્નેહી મિત્ર, એડવોકેટ શ્રી રવિરાજસિંહ ઝાલા ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

માઁ ભવાની આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને સતત જનસેવા કરવાની શક્તિ પ્રદાન કરે એવી પ્રાર્થના.

ખેરાલુ નગરપાલિકા વોર્ડ નંબર - ૧ માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભવ્ય વિજય મેળવવા બદલ *શ્રી શુભમભાઈ પટેલ* ને ખૂબ ખ...
13/10/2026

ખેરાલુ નગરપાલિકા વોર્ડ નંબર - ૧ માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભવ્ય વિજય મેળવવા બદલ *શ્રી શુભમભાઈ પટેલ* ને ખૂબ ખૂબ અભિનંદન!

આપનો વિજય એ જનતાના વિશ્વાસ અને સમર્થનનું પ્રતીક છે. આપના નેતૃત્વમાં વોર્ડ નંબર-૧ વિકાસ અને પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરે તેવી હાર્દિક શુભકામનાઓ.

महेसाणा ज़िले के ऐतिहासिक वडनगर की पावन धरा पर पहली बार पधारे पश्चिम बंगाल के माननीय मुख्यमंत्री श्री शुवेंदु अधिकारी जी...
08/10/2026

महेसाणा ज़िले के ऐतिहासिक वडनगर की पावन धरा पर पहली बार पधारे पश्चिम बंगाल के माननीय मुख्यमंत्री श्री शुवेंदु अधिकारी जी का हार्दिक स्वागत एवं अभिनंदन किया। 🙏💐

गुजरात प्रदेश भारतीय जनता पार्टी के प्रवास प्रबंधक के रूप में उनके साथ रहने का सौभाग्य प्राप्त हुआ। यह मेरे लिए हर्ष एवं गौरव का विषय है।

आपका वडनगर की धरती पर आगमन हमारे लिए हर्ष एवं गौरव का विषय है। 💐
Suvendu Adhikari



Dr Prashant Korat Ajay Brahmbhatt Ratnakar Jagdish Panchal Bhupendra Patel Harsh Sanghavi Mayank Nayak Pradipsinh Vaghela
Narendra Modi Amit Shah

સેલ્ફી વિથ Shivraj Singh Chouhan
07/10/2026

સેલ્ફી વિથ Shivraj Singh Chouhan

ઊંઝા સ્થિત શક્તિપીઠ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ના પ્રમુખ તરીકે શ્રી મહેન્દ્રભાઈ એસ પટેલ (ex Ias Ms Patel) સાહેબ ની નિમણું...
04/10/2026

ઊંઝા સ્થિત શક્તિપીઠ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ના પ્રમુખ તરીકે શ્રી મહેન્દ્રભાઈ એસ પટેલ (ex Ias Ms Patel) સાહેબ ની નિમણુંક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ...જગત જનની માઁ ઊમિયા ના આર્શીવાદ થકી અને આપની સૂઝબૂઝ થી છેવાડાના માણસ ની સેવા અને કલ્યાણ થશે...જય ઊમિયા 🙏

મારા મિત્ર ને પ્રદેશ સોશીયલ મીડિયા સેલ ના સહ ઈનચાર્જ કિશન બારોટ અને  ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ ઉત્તરોતર પ્રગતિ કર...
04/10/2026

મારા મિત્ર ને પ્રદેશ સોશીયલ મીડિયા સેલ ના સહ ઈનચાર્જ કિશન બારોટ અને ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ ઉત્તરોતર પ્રગતિ કરે તેવી હૃદય પુર્વક માં અંબે ને પ્રાર્થના

ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી વિદ્યાર્થી પરિષદ ગુજરાત ના પૂર્વ પ્રદેશ મંત્રી પરમ મિત્ર શ્રી નરેશભાઈ દેસાઈ જી...
02/10/2026

ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી વિદ્યાર્થી પરિષદ ગુજરાત ના પૂર્વ પ્રદેશ મંત્રી પરમ મિત્ર શ્રી નરેશભાઈ દેસાઈ જી ને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ..💐
Dr Naresh K Desai

01/10/2026

ભૂખ્યા પેટે કોઈ ન સૂએ અને દરેક થાળી અન્નથી ભરેલી રહે, તે માટેનો સંકલ્પ એટલે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના.

Address

Mehsana
Mehsana
384002

Website

Alerts

Be the first to know and let us send you an email when Mayur Patel BJP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share