Kisan Morcho BJP Mehsana Jillo

Directions

Kisan Morcho BJP Mehsana Jillo Kisan Morcho BJP Mehsana Jillo

04/10/2026
🔔 એક દીવો આશીર્વાદ 🔔ભારત દેશના યશસ્વી વડાપ્રધાન  શ્રી નરેન્દ્રભાઈ મોદીની 25 વર્ષની જનસેવાને સમર્પિત કાર્યક્રમ અંતર્ગત વડ...
17/09/2026

🔔 એક દીવો આશીર્વાદ 🔔
ભારત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની 25 વર્ષની જનસેવાને સમર્પિત કાર્યક્રમ અંતર્ગત વડનગર તાલુકાના સુંઢિયા ગામે શ્રી મહાકાળી માતાજી મંદિર તથા વેરાઈ માતાજી મંદિરમાં દીપોત્સવ અને મહાઆરતી કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો હાજર રહી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના દીર્ઘાયુ આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી* 🙏

આપ સૌને શ્રીકૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ
04/09/2026

આપ સૌને શ્રીકૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ સ્નેહના પર્વ રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ.
28/08/2026

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને અતૂટ સ્નેહના પર્વ રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ.

શ્રી ગુરૂ રવિદાસ મહારાજની જન્મ જ્યંતી નિમિતે વડનગર તાલુકા ના સુંઢિયા ગામે કળશ યાત્રા યોજાઈ.વડનગર તાલુકા સંગઠન પ્રમુખશ્રી...
19/08/2026

શ્રી ગુરૂ રવિદાસ મહારાજની
જન્મ જ્યંતી નિમિતે વડનગર તાલુકા ના સુંઢિયા ગામે કળશ યાત્રા યોજાઈ.વડનગર તાલુકા સંગઠન પ્રમુખશ્રી મંત્રીશ્રી તથા
કાર્યકતાઓ ઉપસ્થિત રહ્યા..વિશેષ ઉપસ્થિત આપડા લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેકે પટેલ સાહેબ હાજરી આપી..

ગુરૂ શ્રી રવિદાસ મહારાજ ના આશીર્વાદ થી સુંઢિયા ગામ માં એકતા શાંતિ સમૃદ્ધિ બની રહે.
જય ગુરૂ રવિદાસ મહારાજ 🙏

શ્રીરામચરિતમાનસના રચયિતા, મહાકવિ ગોસ્વામી તુલસીદાસજીની જયંતી પર કોટિ-કોટિ નમન
19/08/2026

શ્રીરામચરિતમાનસના રચયિતા, મહાકવિ ગોસ્વામી તુલસીદાસજીની જયંતી પર કોટિ-કોટિ નમન

Address

BJP
Mehsana
384001

Website

Alerts

Be the first to know and let us send you an email when Kisan Morcho BJP Mehsana Jillo posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share