સવ પરિચય
પટેલ ચંદ્રકાન્તભાઈ હીરાભાઇ
જન્મ તારીખ: ૦૧-૦૬-૧૯૬૨
ઉંમર વર્ષ: ૫૮
વતન નું સરનામુ: મુ.પો- લાંઘણજ
મહાદેવ વાળી પોળ
તા.જી : મહેસાણા- ૩૮૪૪૬૫
સંપર્ક સેતુ: ૯૯૨૫૬૦૬૧૦૪
૯૮૨૪૪૯૧૨૦૪
સોશીયલ મીડીયા:
ફેસબુક : chpatelbjp
ઇન્સટાગારમ:chpatelbjp
ટવીટર:chpatelbjp
યુ ટ્યુબ ચેનલ:chpatelbjp
ઇમેલ:[email protected]
શૈક્ષણિક લાયકાત : S.Y.BA
રાજકીય પક્ષીય કામગીરી
ભારતીય જનતા પાર્ટી @કાર્યકરતા આયુ ૪૦ વર્ષ
@૧૯૭૭ મા જનતા મોરચા(જન સંઘ) ના ઉમેદવાર મોતીભાઈ ચૌધરી ના પ્રચાર મા જોડાયેલ.
@ ૧૯૮૦ થી આજ દીન સુધી (૨૦૨૦) જિલ્લા ભાજપ પ્રશિક્ષણ વર્ગ ૫ થયા જે દરેક જોઈન કર્યા.
૧૯૮૧-૧૯૮૨ -કડી મુકામે
૧૯૮૯ -ઉંઝા મુકામે
૨૦૦૧ - અંબાજી મુકામે
૨૦૧૦ -અંબાજી મુકામે
૨૦૧૩-૨૦૧૪ -અંબાજી મુકામે
@દેશ મા આજ દીન સુધી જે તે રાજ્યો મા ચુંટણી પ્રચાર અર્થે જવાબદારી લીધી અને નિભાવી જેતે જિલ્લાના સંગઠન સાથે રહી.
@૧૯૮૦થી આજ દીન સુધી પાર્ટી એ તાલુકા, જિલ્લા પંચાયત, વિધાનસભા, સંસદ તેમજ સહકારી ક્ષેત્ર માં જે પણ ઉમેદવાર પસંદ કર્યા અને ચૂંટણી લડયા તેમના પ્રચાર પ્રસાર મા સકીય ભૂમિકા અને કરી.
@૧૯૮૦ મા પાર્ટી ની સ્થાપના થયા પછી પ્રથમ કારોબારી ગુજરાત પ્રદેશ ભાજપ ની મહેસાણા,મ્યુનિસિપલ ગ્રાઉન્ડ,વણીકર ક્લબ ખાતે મળી જેમાં કાર્યકરતા ઓ અને આગેવાનો સાથે મેનેજમેન્ટ મા સકીય ભાગ લીધો.
@૧૯૮૧ થી આજ દીન સુધી રામ મંદિર યાત્રા , મહેસાણા તમામ રથયાત્રા માં જોડાઈ ને હાજરી આપી.
@ મહેસાણા તાલુકા ભાજપ નો પ્રશિક્ષણ (અભ્યાસ વર્ગ) આગલોડ , વિજાપુર-૨૦૧૫ મા ભાગ લીધો.
@ ૧૯૮૨ મા રાષ્ટ્રીય અધિવેશન ABVP નું માલવીય કોલેજ, રાજકોટ ખાતે સાત દિવસ જોઈન કર્યું.
@ ૧૯૮૩ મા પ્રાત અધિવેશન જુનાગઢ,નરસિંહ મહેતા નગર મા ત્રણ દિવસ જોઈન કર્યું.
@ ૧૯૮૩ મા કિસાન સંઘ ના આંદોલન માં લાંઘણજ ગામ તથા આજુબાજુના ૧૩ ગામો ની જવાબદારી નિભાવી તથા કિસાન સંઘ માં ઘણા સમય સુધી કામ કર્યુ.
@૧૯૮૯ મા કડી ખાતે બે દિવસીય સંઘ ની શિબિર જોઈન કરી.
@ ૧૯૮૦ થી આજ દીન સુધી જિલ્લા ,તાલુકા ભાજપ પ્રમુખ સાથે કામ કરવાની તક મળી.
@ ૧૯૯૦-૧૯૯૨ મા રામ જન્મ ભુમી આંદોલન મા શિલાપુજન વખતે પ્રખર ની જવાબદારી નિભાવી અને સાથે વિશ્વ હિંદુ પરિષદ મા કામ કર્યુ.
@૧૯૯૨ મા રામ જન્મ ભુમી કારસેવા માટે અયોધ્યા ગયેલ.
@ ૧૯૯૯ મા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની રાષ્ટ્રીય શિબિર
અમદાવાદ કઠવાડા મુકામે જોઇન કરી.
@ અત્યાર સુધી ૧૯૯૫ અને ૨૦૧૧ મા લાંઘણજ જિલ્લા પંચાયત સીટ લડેલ છે.