DCSTdivMehsana

Directions

DCSTdivMehsana Divisional Office Gsrtc Mehsana

24/07/2026

આજરોજ કલોલ ડેપો ખાતે ઓ.આર.એસ પાવડર નું વિતરણ કરવામાં આવ્યું....
27/04/2026

આજરોજ કલોલ ડેપો ખાતે ઓ.આર.એસ પાવડર નું વિતરણ કરવામાં આવ્યું....

આજરોજ વિજાપુર ડેપો ખાતે ઓપન હાઉસ થકી વિજાપુર ડેપોના ડ્રાઇવર કંડકટર તેમજ વર્કશોપ મિત્રોને છાશ પીવડાવવામાં આવી....
27/04/2026

આજરોજ વિજાપુર ડેપો ખાતે ઓપન હાઉસ થકી વિજાપુર ડેપોના ડ્રાઇવર કંડકટર તેમજ વર્કશોપ મિત્રોને છાશ પીવડાવવામાં આવી....

આજે તારીખ ૨૩/૪/૨૦૨૬ ના રોજ વિસનગર ડેપો ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે..
23/04/2026

આજે તારીખ ૨૩/૪/૨૦૨૬ ના રોજ વિસનગર ડેપો ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે..

ચાણસ્મા ડેપો ખાતે ડ્રાઇવર કંડકટર મિકેનિક સ્ટાફ તેમજ મુસાફર જનતા ને છાશનો વિતરણ કરવામાં આવેલ છે.
23/04/2026

ચાણસ્મા ડેપો ખાતે ડ્રાઇવર કંડકટર મિકેનિક સ્ટાફ તેમજ મુસાફર જનતા ને છાશનો વિતરણ કરવામાં આવેલ છે.

આજ રોજ બેચરાજી ડેપો ઉનાળાની ગરમી નિમિત્તે ખાતે છાશ વિતરણ કરવામાં આવ્યું જેનો જાહેર જનતાએ તેમજ સ્ટાફે લાભ લીધો..
22/04/2026

આજ રોજ બેચરાજી ડેપો ઉનાળાની ગરમી નિમિત્તે ખાતે છાશ વિતરણ કરવામાં આવ્યું જેનો જાહેર જનતાએ તેમજ સ્ટાફે લાભ લીધો..

આજરોજ વિજાપુર ડેપો ખાતે ઓપન હાઉસ થકી O.R.S. પેકેટનું   શિડયુલ પર જતા ડાઈવર કંડક્ટર મિત્રોને  વિતરણ કરવામાં આવ્યું..
21/04/2026

આજરોજ વિજાપુર ડેપો ખાતે ઓપન હાઉસ થકી O.R.S. પેકેટનું શિડયુલ પર જતા ડાઈવર કંડક્ટર મિત્રોને વિતરણ કરવામાં આવ્યું..

📢આજરોજ વડનગર બસ સ્ટેશન ખાતે ઉનાળાની અતિશય ગરમીને કારણે મુસાફરો તેમજ ડ્રાઇવર, કંડક્ટરો, મિકેનિક સ્ટાફ માટે ઠંડી મસાલેદાર ...
18/04/2026

📢આજરોજ વડનગર બસ સ્ટેશન ખાતે ઉનાળાની અતિશય ગરમીને કારણે મુસાફરો તેમજ ડ્રાઇવર, કંડક્ટરો, મિકેનિક સ્ટાફ માટે ઠંડી મસાલેદાર છાશનું મુસ્લિમ કર્મચારી મિત્રો દ્વારા વિતરણ કરેલ 🌤️🥛🥛

A free medical camp was organized at Vadnagar Depot today, in which ORS tablets were also distributed.🙏
17/04/2026

A free medical camp was organized at Vadnagar Depot today, in which ORS tablets were also distributed.🙏

ચાણસ્મા ડેપો ખાતે ઓપન હાઉસ મીટીંગ કરી  સ્વચ્છતા , વાહનો સ્વચ્છતા , KMPL , EPKM બાબતે તેમજ મુસાફર જનતા સાથે વિવેકપૂર્વક  ...
14/04/2026

ચાણસ્મા ડેપો ખાતે ઓપન હાઉસ મીટીંગ કરી સ્વચ્છતા , વાહનો સ્વચ્છતા , KMPL , EPKM બાબતે તેમજ મુસાફર જનતા સાથે વિવેકપૂર્વક વર્તન અંગે ઓપન હાઉસ મીટીંગ કરી સુચના આપવામાં આવેલ.

Address

Divisional Office Gsrtc Mehsana Oppo/abhaypark Society Gayatri Mandir Road Mehsana
Mehsana
384002

Opening Hours

Monday 10am - 6:10am
Tuesday 10am - 6:10am
Wednesday 10am - 6:10am
Thursday 10am - 6:10am
Friday 10am - 6:10am
Saturday 10am - 6:10am

Website

Alerts

Be the first to know and let us send you an email when DCSTdivMehsana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share