02/03/2026
📍જંતર મંતર, દિલ્લી
🔹ગતરોજ દિલ્લીના જંતર મંતર ખાતે રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલની વિશેષ ઉપસ્થિતિમાં વિશાળ મહાસભા યોજાઈ હતી જુદા જુદા રાજ્યોના AAP નેતાઓની ઉપસ્થિત રહ્યા હતા.
🔹આ સભામાં AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ઈસુદાન ગઢવી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી મનોજ સોરઠીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.