Dydeo_Office_Morbi

Dydeo_Office_Morbi

Share

office of the collectorate morbi

Photos from Dydeo_Office_Morbi's post 06/05/2024

RUN FOR VOTE..TODAY'S THEME..
Chief Electoral Officer, Gujarat

06/05/2024

67- વાંકાનેર તા.4/5/24
આજ રોજ રાજકોટ તાલુકાના ગઢકા ગામ ખાતે મોબ ફેશ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ગામ જનો દ્વારા મોબાઈલ ની ફ્લેશ લાઇટ ચાલુ કરીને મતદાન અંગેનો સંદેશ આપવામાં આવ્યો.
Chief Electoral Officer, Gujarat

06/05/2024

67- વાંકાનેર તા.4/5/24
આજ રોજ રાજકોટ તાલુકાના ગઢકા ગામ ખાતે મોબ ફેશ કાર્યક્રમ નું આયોજન કરવામાં

06/05/2024

Chief Electoral Officer, Gujarat

Photos from Dydeo_Office_Morbi's post 06/05/2024

Chief Electoral Officer, Gujarat

Photos from Dydeo_Office_Morbi's post 06/05/2024

મોરબી: મતદાન જાગૃતિ માટે વહીવટી તંત્ર દ્વારા રન ફોર વોટ નું આયોજન કરવામાં આવ્યું હતું મતદાન જાગૃતિ અર્થે રન ફોર વોટ અન્વયે દૌડનું આયોજન કરવામાં આવ્યું હતું
Chief Electoral Officer, Gujarat

Photos from Dydeo_Office_Morbi's post 04/05/2024

67 વાંકાનેર વિધાનસભા બેઠકમાં વાંકાનેર શહેર ખાતે વિદ્યાભારતી વાંકાનેર દ્વારા મતદાર જાગૃતિ અર્થે રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં શહેરના મુખ્ય માર્ગો પરથી યુવાનોએ સ્લોગન મારફત સૌને 7 મે એ મતદાન અચૂક કરવા અપીલ કરવામાં આવી.
Chief Electoral Officer, Gujarat

04/05/2024

65 - મોરબી તા.4/5/24
આજ રોજ મોરબી તાલુકાના રાજપર ગામ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ માં માન. જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નમ્રતામેડમ તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દિનેશભાઈ ગરચર તેમજ ગ્રામ જનોની હાજરીમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
Chief Electoral Officer, Gujarat

04/05/2024

66 ટંકારા વિધાનસભા મતદાન વિસ્તારમાં સમાવિષ્ટ પડધરી તાલુકાના ભાગ નં. 289 તથા 290-ન્યારા ગામે સ્કૂલની બાળાઓ તથા શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો
Chief Electoral Officer, Gujarat

Photos from Dydeo_Office_Morbi's post 04/05/2024

66 ટંકારા વિધાનસભા મત વિસ્તાર પડધરી તાલુકાના ગામોમાં મતદાન જાગૃતિ અન્વયે જાહેર સ્થળ પર રંગોળી દ્વારા મત દાન જાગૃતિ અંગે સંદેશ આપવામાં આવ્યો
Chief Electoral Officer, Gujarat

04/05/2024

67 - વાંકાનેર તા.3/5/24
આજ રોજ રાજકોટ તાલુકામાં ભોજપર ગામ માં મતદાન જાગૃતિ અંતર્ગત રંગોળી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું.જેમાં રાજકોટ તાલુકાના ભોજપર ગામમાં રંગોળી દ્વારા મતદાન જાગૃતિ અંગેનો સંદેશ આપવામાં આવ્યો.
Chief Electoral Officer, Gujarat

Want your business to be the top-listed Government Service in Morbi?

Click here to claim your Sponsored Listing.

Location

Address


Jilla Seva Sadan , Shobheshwar Road , So Ordi Area
Morbi
363642