Aam Aadmi Party Morbi

Aam Aadmi Party Morbi

Share

Aam Aadmi Party Morbi District

14/04/2023

બંધારણના ઘડવૈયા, કાયદાશાસ્ત્રી,‌ રાજનેતા, તત્વચિંતક, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી ડો. બાબાસાહેબ આંબેડકરને જન્મજયંતિ પર નતમસ્તક વંદન.

30/03/2023

રામનવમી ની સૌને હાર્દિક શુભકામનાઓ..

23/03/2023

દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર અમર ક્રાંતિકારી ભગતસિંહ,સુખદેવ,રાજગુરુને તેમના બલિદાન દિવસ પર ભાવપૂર્વક શ્રદ્ધાંજલી.

18/03/2023

C- Plane પાણીમાં

11/03/2023

શિક્ષકોને શિક્ષણ સિવાય તમામ કાર્ય કરાવે ભ્રષ્ટ ભાજપ, તો પગાર સમયસર મળે તેની કેમ ના રાખે દરકાર?

11/03/2023

મહારાજ શ્રી સયાજીરાવ ગાયકવાડ જી ની જન્મજયંતિ પર નતમસ્તક વંદન.

07/03/2023

આખી ભાજપની એકજ કહાની,
કરતા રહો માત્ર અદાણી પર મહેરબાની.

04/03/2023

આજ રોજ આમ આદમી પાર્ટી મોરબી ટીમ દ્વારા જે ભાજપ સરકારની તાનાશાહી વૃત્તિ તેમજ મોંઘવારી વિરૂદ્ધ પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની અંદર તમામ કાર્યકર્તાઓ જોડાયા હતા. યુવા નેતા પંકજ રાણસરીયા દ્વારા ભાજપ ની જાટકણી કાઢવામાં આવી હતી તેમજ ભાજપ સરકારની રંગ બદલાવવાની ટેવનો સખત વિરોધ કર્યો હતો. જ્યારે જ્યારે ચુંટણી હોય ત્યારે ભાજપ મતદારોના મત લેવા માટે થઈ ને લોભામણી લાલચો આપતું હોય છે અને ચુંટણી પૂરી થતાં તરત જ પોતાનું તાનાશાહી નીતિ અને ભ્રષ્ટાચારી રૂપ બતાવતું હોય છે. જ્યારે પણ મોરબી જીલ્લા ના મતદારોને ભાજપ દ્વારા તકલીફ પડશે ત્યારે આમ આદમી પાર્ટી એમની સાથે ખંભે ખંભો મિલાવી ને ઉભી રહેશે.

22/02/2023

ડૉ. શેલી ઓબેરોય ને દિલ્લીના મેયર બનવા બદલ ખુબ ખુબ અભિનંદન.

21/02/2023

સરકારી શાળાઓને પ્રોત્સાહન આપી સુવિધાયુક્ત બનાવી,
આમ આદમીનાં શિક્ષિત મોડલને સૌએ વખાણી.

20/02/2023

માજી બુટલેગરના રાજમાં,
કાયદાના રક્ષક જ બન્યા ભક્ષક.

19/02/2023

હિંદ સ્વરાજના સંસ્થાપક, મા ભારતીના અમર સપૂત, મહાન યોદ્ધા છત્રપતિ શિવાજી મહારાજની જયંતી પર સાદર નમન.

Want your business to be the top-listed Government Service in Morbi?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Avani Chokadi, Canal Road
Morbi
363641