District_Election_Office_Morbi

District_Election_Office_Morbi

Share

Office of the collectorate morbi

06/05/2024

67- વાંકાનેર તા.4/5/24
આજ રોજ રાજકોટ તાલુકાના ગઢકા ગામ ખાતે મોબ ફેશ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ગામ જનો દ્વારા મોબાઈલ ની ફ્લેશ લાઇટ ચાલુ કરીને મતદાન અંગેનો સંદેશ આપવામાં આવ્યો.
Chief Electoral Officer, Gujarat

Photos from District_Election_Office_Morbi's post 06/05/2024

65- મોરબી તા.4/5/24
આજ રોજ મોરબી ના સ્કાઇ મોલ ખાતે મોબ ફેશ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ગામ જનો દ્વારા મોબાઈલ ની ફ્લેશ લાઇટ ચાલુ કરીને મતદાન અંગેનો સંદેશ આપવામાં આવ્યો.
Chief Electoral Officer, Gujarat

06/05/2024

65- મોરબી તા.4/5/24
આજ રોજ મોરબી ખાતે મોબ ફેશ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ગામ જનો દ્વારા મોબાઈલ ની ફ્લેશ લાઇટ ચાલુ કરીને મતદાન અંગેનો સંદેશ આપવામાં આવ્યો.
Chief Electoral Officer, Gujarat

Photos from District_Election_Office_Morbi's post 06/05/2024

RUN FOR VOTE..TODAY'S THEME..
Chief Electoral Officer, Gujarat

06/05/2024

67 વાંકાનેર વિધાનસભા બેઠકમાં ચાર કે તેથી વધુ બુથ એક લોકેશન પર હોઈ ત્યાં મતદારોની સરળતા હેતુ મુખ્ય દ્વારથી બુથ સુધી નિયત કલર કોડના " Follow Me" ગાઈડ લાઈન લગાવામાં આવી છે.
Chief Electoral Officer, Gujarat

06/05/2024

66 Tankara Model Polling Station
Chief Electoral Officer, Gujarat

Photos from District_Election_Office_Morbi's post 06/05/2024

રન ફોર વોટ
Chief Electoral Officer, Gujarat

Photos from District_Election_Office_Morbi's post 06/05/2024

મોરબી: મતદાન જાગૃતિ માટે વહીવટી તંત્ર દ્વારા રન ફોર વોટ નું આયોજન કરવામાં આવ્યું હતું મતદાન જાગૃતિ અર્થે રન ફોર વોટ અન્વયે દૌડનું આયોજન કરવામાં આવ્યું હતું
Chief Electoral Officer, Gujarat

Photos from District_Election_Office_Morbi's post 06/05/2024

Chief Electoral Officer, Gujarat

Photos from District_Election_Office_Morbi's post 04/05/2024

67 વાંકાનેર વિધાનસભા બેઠકમાં વાંકાનેર શહેર ખાતે વિદ્યાભારતી વાંકાનેર દ્વારા મતદાર જાગૃતિ અર્થે રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં શહેરના મુખ્ય માર્ગો પરથી યુવાનોએ સ્લોગન મારફત સૌને 7 મે એ મતદાન અચૂક કરવા અપીલ કરવામાં આવી.
Chief Electoral Officer, Gujarat

04/05/2024

65 - મોરબી તા.4/5/24
આજ રોજ મોરબી તાલુકાના રાજપર ગામ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ માં માન. જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નમ્રતામેડમ તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દિનેશભાઈ ગરચર તેમજ ગ્રામ જનોની હાજરીમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
Chief Electoral Officer, Gujarat

04/05/2024

67 - વાંકાનેર તા.3/5/24
આજ રોજ રાજકોટ તાલુકામાં કુવાડવાના વિવિધ ગામ માં મતદાન જાગૃતિ અંતર્ગત રંગોળી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું.જેમાં રાજકોટ તાલુકાના કુવાડવાના ગામોમાં રંગોળી દ્વારા મતદાન જાગૃતિ અંગેનો સંદેશ આપવામાં આવ્યો.
Chief Electoral Officer, Gujarat

Want your business to be the top-listed Government Service in Morbi?

Click here to claim your Sponsored Listing.

Location

Address


Jilla Seva Sadan , Shobheshwar Road, So Ordi Area
Morbi
363642