30/05/2026
રાજકોટ ખાતે શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન દ્વારા પ્રથમ વિધાર્થી સન્માન તથા ફ્રી નોટબુક વીતરણ કાર્યક્રમ યોજાયો.
વિશ્વકર્મા વિચાર મંચ ઓફિસિયલ પેજ
30/05/2026
રાજકોટ ખાતે શ્રી વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન દ્વારા પ્રથમ વિધાર્થી સન્માન તથા ફ્રી નોટબુક વીતરણ કાર્યક્રમ યોજાયો.
25/05/2026
ભાવનગર ખાતે ૨ દિવસીય ચોપડા વિતરણ કાર્યક્રમ યોજાયો.
23/05/2026
સમસ્ત વિશ્વકર્મા સમાજ સંગઠન અને કલ્યાણ અર્થે ચોટીલામાં વિશ્વકર્મા સમાજનું શક્તિ પ્રદર્શન
21/05/2026
https://youtube.com/?si=CCweFrUeJzyXz6kL
vishwakarma fans club King of "Vishwakarma " Like share and subscribe this channel
21/05/2026
વિશ્વકર્મા લુહાર ફાઉન્ડેશન દ્રારા આયોજીતફિ નોટબુક વિતરણ પ્રથમ સન્માન સમારોહ - ૨૦૨૬ તથા નગર સેવક સન્માન કાર્યક્રમ
19/05/2026
ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
19/05/2026
વલસાડ જિલ્લાની ઉમરગામ નગરપાલિકાનાં પ્રમુખ તરીકે આપણા #લુહાર જ્ઞાતિનાં #ખુશ્બુબેન શૈલેષભાઈ જાદવની નિયુક્તિ બદલ વિશ્વકર્મા વિચાર મંચ ગ્રુપ તરફથી ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ...💐💐💐
19/05/2026
બગસરા લુહાર સમાજનું ઘરેણું ચિરાગભાઇ પરમારને બગસરા નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન
19/05/2026
શ્રી વિશ્વકર્મા લુહાર અતિથિ ભવન સોમનાથ નાં આંગણે ટ્રસ્ટીશ્રીઓ,દાતાશ્રીઓ અને આગેવાનશ્રીઓ ની મિટિંગ યોજાઈ