आप धीरे-धीरे मरने लगते हैं, अगर आप
करते नहीं कोई यात्रा,
पढ़ते नहीं कोई किताब,
सुनते नहीं जीवन की ध्वनियां,
करते नहीं किसी की तारीफ़।
आप धीरे-धीरे मरने लगते हैं, जब आप
मार डालते हैं अपना स्वाभिमान
नहीं करने देते मदद अपनी और न ही करते हैं मदद दूसरों की।
आप धीरे-धीरे मरने लगते हैं, अगर आप
बन जाते हैं गुलाम अपनी आदतों के,
चलते हैं रोज़ उन्हीं रोज़ वाले रास्तों पे,
नहीं बदलते हैं अपना दैनिक नियम व्यवहार,
नहीं पहनते हैं अलग-अलग रंग, या
आप नहीं बात करते उनसे जो हैं अजनबी अनजान।
आप धीरे-धीरे मरने लगते हैं, अगर आप
हीं महसूस करना चाहते आवेगों को,
और उनसे जुड़ी अशांत भावनाओं को,
वे जिनसे नम होती हों आपकी आंखें,
और करती हों तेज़ आपकी धड़कनों को।
आप धीरे-धीरे मरने लगते हैं, अगर आप
हीं बदल सकते हों अपनी ज़िन्दगी को,
जब हों आप असंतुष्ट अपने काम और परिणाम से,
अग़र आप अनिश्चित के लिए नहीं छोड़ सकते हों निश्चित को,
अगर आप नहीं करते हों पीछा किसी स्वप्न का,
अगर आप नहीं देते हों इजाज़त खुद को,
अपने जीवन में कम से कम एक बार,
किसी समझदार सलाह से दूर भाग जाने की
तब आप धीरे-धीरे मरने लगते हैं
मार्था मेरिडोस
Whistle blower
સમસ્યાઓથી સમાધાન તરફ....
મને ગમેલો અત્યાર સુધીનો સૌથી સારો ચુંટણી લક્ષી મેસેજ.
# રાજકારણ માં રસ લેતા મિત્રો ને જણાવવાનું કે અતી દિલથી રાજકીય રસ લેવો નહીં.
# સારા માણસ ટિકિટ થી વંચીત રહે છે.
ને
# બાહુબલીને ટિકિટ મળે છે ત્યારે દિલને એટેક આવેછે.
# બધા ભારતીયોને ચાહવું.
# કોઈથી નફરત કરવી નહીં.
# ગામમાં સંપ રહે,
# સોસાયટીમાં સંપ રહે,
# કુટુંબ માં સંપ રહે એનુ ધ્યાન રાખવુ.
# રાજકીય ઉમેદવાર નું ખેંચવું નહિ.
# બાકી આજે ભાજપ માં છે, અે કાલે કોંગ્રેસ માં જતા રહેશે,
# ને જે આજે કોંગ્રેસ માં છે, એ કાલે ભાજપ માં જતા રહેશે.
# બહુ દુઃખી થવું નહીં.
ધંધા-નોકરીમાં ધ્યાન રાખવું.
# કોઈ પક્ષ ને વધારે #દેશભક્તિ વાળો સમજી કુદી નો પડવું.
# તમારે દેશહિતનાં કાર્યો જાતે કરવા.
👉પાવરચોરી ના કરવી.
👉ટ્રાફિકના નિયમો પાળવા.
👉ગંદગી ના કરવી.
👉સગા ભાઈને આર્થિક મદદ કરવી.
# કોઈને નડવું નહીં.
👉સોસાયટી માં ગાડી નું પાર્કિંગ કોઈને નડે એમ ના કરવું.
👉ગરીબ ફેરિયા પાસે બહુ કસ નો મારવો.
👉ઘરમાં મ્યુનિસિપાલિટી ના નળ નું પાણી બહુ બગાડવું નહીં.
👉તમાકુના માવા ખાઇ ને જ્યાં- ત્યા થુકવું નહીં.
આવી અનેક #દેશહિત ની સેવા છે જે તમે કરી શકો.
બાકી ટીવી ના #ડિબેટમાં દેશહિતમા જે મુદ્દા ઉપાડે તે સાંભળવામાં સમય બગાડવો નહીં
અને
આ બધી #દેશસેવા જ છે.
પ્રિય દેશવાસીઓ રાજકિય લોકો,
જે #ચૂંટણી સમયે દેશહિતના મુદ્દા લાવે છે અે દેશહિતના હોતા નથી, પણ ફક્ત ચૂંટણી જીતવાનાજ હોય છે,
માટે ધંધા નોકરીમાં ધ્યાન આપો.
#મતદાનકરજો પણ કોઈની સાથે સંબંધ બગાડતા નહીં.
બે વિપરીત પરીસ્થિતીના કારણે દેશ પાયમાલી ભોગવે છે,
એક : #શિક્ષણમાં રાજકારણ વધુ છે એ, અને
બીજુ : #રાજકારણમાં શિક્ષણ ઓછુ છે એ..!!
કારમાં ટેકનોલોજી ઘણી અપડેટ થઈ , ઘણા સેન્સર અને ફીચર આવ્યા, પણ પેટ્રોલ કે ડીઝલ ટાંકીમાં કેટલા લીટર છે તે કેમ નહીં બતાવતા હોય?
???
To give ultimate solution of social problems
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Morbi
363330
