Nadiad Word No 11

Call Directions

Nadiad Word No 11 JAY MAHARAJ

22/02/2023
🙏❤જય મહારાજ ❤🙏
18/04/2022

🙏❤જય મહારાજ ❤🙏

🙏🙏🙏
05/02/2022

🙏🙏🙏

ગુજરાત સરકાર ના નવા મંત્રીમંડળ માં સમાવેશ થવા બદલ મહેમદાવાદ ધારાસભ્યશ્રી અને ખેડા જીલ્લા સંગઠન પ્રમુખશ્રી અર્જુનસિંહ ચૌહ...
16/09/2021

ગુજરાત સરકાર ના નવા મંત્રીમંડળ માં સમાવેશ થવા બદલ મહેમદાવાદ ધારાસભ્યશ્રી અને ખેડા જીલ્લા સંગઠન પ્રમુખશ્રી અર્જુનસિંહ ચૌહાણજી ને ખુબ ખુબ અભિનંદન સહ શુભકામનાઓ..!!💐💐

નડિયાદ વિધાનસભાના ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈ ને મુખ્ય દંડક બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...💐💐💐
16/09/2021

નડિયાદ વિધાનસભાના ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈ ને મુખ્ય દંડક બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...💐💐💐

ગુજરાતનાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ(દાદા)ખુબ ખુબ શુભેચ્છાઓ અને અભિનંદન💐💐
12/09/2021

ગુજરાતનાં નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ(દાદા)
ખુબ ખુબ શુભેચ્છાઓ અને અભિનંદન💐💐

👉🏻 "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત"👈🏻અમેરિકા થી પ્રસિદ્ધ થતા વિશ્વ વિખ્યાત " દેશ પરદેશ " મેગેઝીન દ...
13/08/2021

👉🏻 "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત"👈🏻

અમેરિકા થી પ્રસિદ્ધ થતા વિશ્વ વિખ્યાત " દેશ પરદેશ " મેગેઝીન દ્વારા ગુજરાત આઇકોન એવોર્ડ-૨૦૨૦-NJ, ગુજરાત ડે ની ઉજવણી કરશે.જેમાં કોમ્યુનીટી લીડર બીનાબેન શાહ ની અધ્યક્ષતામાં ભારતનો સ્વતંત્ર દિન ઉજવાશે.આ ઉજવણીમાં દેશ પરદેશ મેગેઝીન તરફથી નડીઆદ ના લોકલાડીલા પ્રજાવત્સલ ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડકશ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ ને તેમના દ્વારા કોવિડ દરમ્યાન કરાયેલી પ્રશંસનીય સેવાઓ બદલ તેમને મુખ્ય મહેમાન અને સ્પોન્સર શ્રી ડૉ. વિઠ્ઠલભાઇ ધડુક તથા ડૉ. દિનેશભાઇ પટેલ,સુશ્રી શોભનાબેન પટેલ,શ્રી આલબર્ટ જસાણીના સહકાર સાથે NRI સમુદાય તરફથી " SPECIAL HONOR AWARD " થી નવાજવામાં આવશે....

મુખ્ય દંડકશ્રી પંકજભાઈ દેસાઈ સાહેબ ને મળનારા આ એવોર્ડ માટે ખૂબ ખૂબ અભિનંદન.

ખેડા ના લોકપ્રિય સાસંદ શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબ ને કેન્દ્રીય મંત્રી મંડળમ‍ા સ્થાન મળવા બદલ ખુબ ખુબ અભિનંદન...💐
07/07/2021

ખેડા ના લોકપ્રિય સાસંદ શ્રી દેવુસિંહ ચૌહાણ સાહેબ ને કેન્દ્રીય મંત્રી મંડળમ‍ા સ્થાન મળવા બદલ ખુબ ખુબ અભિનંદન...💐

ખેડા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને મહેમદાવાદ ના ધારાસભ્ય શ્રી અર્જુન સિંહ ચૌહાણ ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છ...
22/06/2021

ખેડા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને મહેમદાવાદ ના ધારાસભ્ય શ્રી અર્જુન સિંહ ચૌહાણ ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ

चमक उठी सन सत्तावन में, वह तलवार पुरानी थी, बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली...
18/06/2021

चमक उठी सन सत्तावन में, वह तलवार पुरानी थी,
बुंदेले हरबोलों के मुँह हमने सुनी कहानी थी,
खूब लड़ी मर्दानी वह तो झाँसी वाली रानी थी।

મહાન વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ પર શત શત નમન

ગુજરાત ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ દ્વારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય શ્રી માં સંજય...
04/04/2021

ગુજરાત ભાજપ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ દ્વારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય શ્રી માં સંજયભાઈ નવનીતભાઈ પટેલ ને નિમણૂક કરવા બદલ હ્રદયપૂર્વક ખુબ ખુબ અભિનંદન.

Address

NADIAD WORD NUMBER 11
Nadiad
387002

Telephone

+919898015151

Website

Alerts

Be the first to know and let us send you an email when Nadiad Word No 11 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share