Info Nadiad- Kheda GoG

Call Directions Website Contact the organization

Info Nadiad- Kheda GoG page of District Information Office, Kheda-Nadiad, Government of Gujarat.

નડિયાદ સિવિલ હોસ્પિટલમાં કલેકટર શ્રી એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રોગી કલ્યાણ સમિતીની બેઠક યોજાઈ. કલેકટરશ્રીએ વિવિધ મુ...
08/10/2026

નડિયાદ સિવિલ હોસ્પિટલમાં કલેકટર શ્રી એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને રોગી કલ્યાણ સમિતીની બેઠક યોજાઈ.

કલેકટરશ્રીએ વિવિધ મુદ્દાઓ સંદર્ભે બેઠકમાં ચર્ચા કરી સાથે હોસ્પિટલમાં દર્દીઓને મળતી માળખાકીય સુવિધાઓ વિશે સમીક્ષા કરાઈ.


CMO Gujarat Collectorate Kheda DDO KHEDA Gujarat Information

ભારતીય વાયુ સેના દિવસ !આકાશની સરહદોના રક્ષક, શૌર્ય અને સાહસના પ્રતિક એવા ભારતીય વાયુસેનાના વીર જવાનોને સલામ. રાષ્ટ્રની સ...
08/10/2026

ભારતીય વાયુ સેના દિવસ !

આકાશની સરહદોના રક્ષક, શૌર્ય અને સાહસના પ્રતિક એવા ભારતીય વાયુસેનાના વીર જવાનોને સલામ. રાષ્ટ્રની સુરક્ષા અને ગૌરવ માટે સમર્પિત દરેક વાયુવીરને હાર્દિક વંદન..


CMO Gujarat Collectorate Kheda DDO KHEDA Gujarat Information

07/10/2026

"સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત 'સેવા જ્યોતિ યાત્રા' અને 'વિકસિત ભારત સંકલ્પ સભા નડિયાદમાં યોજાઈ...

૧૭ હજારથી વધુ નાગરિકો આ કાર્યક્રમમાં જોડાયા, વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશભાઈ મોદી, જનપ્રતિનિધિઓ અને ખેડા જિલ્લાના નાગરિકોએ વડાપ્રધાનશ્રીનું લાઈવ સંબોધન નિહાળ્યું.


CMO Gujarat Collectorate Kheda DDO KHEDA Harsh Sanghavi Ramanbhai Solanki Gujarat Information

07/10/2026

"સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત 'સેવા જ્યોતિ યાત્રા' અને 'વિકસિત ભારત સંકલ્પ સભા નડિયાદમાં યોજાઈ...

૧૭ હજારથી વધુ નાગરિકો આ કાર્યક્રમમાં જોડાયા, વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી પૂર્ણેશભાઈ મોદી, જનપ્રતિનિધિઓ અને ખેડા જિલ્લાના નાગરિકોએ વડાપ્રધાનશ્રીનું લાઈવ સંબોધન નિહાળ્યું.


CMO Gujarat Collectorate Kheda DDO KHEDA Gujarat Information Harsh Sanghavi Ramanbhai Solanki

નડિયાદમાં "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત મશાલ અને તિરંગા સાથે 'સેવા જ્યોતિ યાત્રા' અને 'વિકસિત ભારત સંકલ્પ સભા' ના આકાશી દ...
07/10/2026

નડિયાદમાં "સેવા સંકલ્પ અભિયાન" અંતર્ગત મશાલ અને તિરંગા સાથે 'સેવા જ્યોતિ યાત્રા' અને 'વિકસિત ભારત સંકલ્પ સભા' ના આકાશી દ્રશ્યો...


CMO Gujarat Collector Kheda DDO KHEDA KHEDA POLICE Gujarat Information Ramanbhai Solanki - Cabinet Minister Harsh Sanghavi

"સેવા સંકલ્પ અભિયાન" અંતગર્ત નડિયાદમાં "સેવા જ્યોતિ યાત્રા" નીકળી શહેરના બાસુદીવાળા પબ્લિક હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે વિશાળ ...
07/10/2026

"સેવા સંકલ્પ અભિયાન" અંતગર્ત નડિયાદમાં "સેવા જ્યોતિ યાત્રા" નીકળી

શહેરના બાસુદીવાળા પબ્લિક હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનમેદની સાથે યોજાઈ વિકસિત ભારત સંકલ્પ સભા : ૧૭ હજારથી વધુ નાગરિકો સાથે વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી પૂર્ણેશભાઈ મોદી સહિત અગ્રણીઓ જોડાયા અને ‘વિકસિત ભારત-૨૦૪૭’ના સંકલ્પ લીધા


CMO Gujarat Collector Kheda DDO KHEDA KHEDA POLICE Gujarat Information Ramanbhai Solanki - Cabinet Minister Harsh Sanghavi Kaushik Vekariya

નડિયાદ તાલુકાના પીપળાતા ગામના પ્રગતિશીલ ખેડૂત અરુણકુમાર શાહને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી માટે રાજ્યપાલશ્રી...
05/10/2026

નડિયાદ તાલુકાના પીપળાતા ગામના પ્રગતિશીલ ખેડૂત અરુણકુમાર શાહને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી માટે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે રાજ્યકક્ષાનો ‘બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ-૨૦૨૪-૨૫’ એનાયત થયો છે.


CMO Gujarat Collector Kheda DDO KHEDA KHEDA POLICE Gujarat Information

સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ : નડિયાદના યોગી ફાર્મ ખાતે ચિત્ર, વકૃત્વ અને રંગોળી સ્પર્ધા યોજાઈ. ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ અનાજ અ...
03/10/2026

સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬ : નડિયાદના યોગી ફાર્મ ખાતે ચિત્ર, વકૃત્વ અને રંગોળી સ્પર્ધા યોજાઈ.

૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ અનાજ અને ફૂલો જેવા કુદરતી સંસાધનોથી વિકસિત ભારત ૨૦૪૭નું વિઝન કંડાર્યું. આ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીશ્રી- પદાધિકારીશ્રીઓ હાજર રહ્યા.


CMO Gujarat Collectorate Kheda DDO KHEDA Gujarat Information

ખેડા જિલ્લાની બે ગ્રામ પંચાયત અને એક તાલુકા પંચાયતને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિશેષ સન્માન મળ્યું.પીજ-પી...
03/10/2026

ખેડા જિલ્લાની બે ગ્રામ પંચાયત અને એક તાલુકા પંચાયતને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિશેષ સન્માન મળ્યું.

પીજ-પીઠઈ ગ્રામ પંચાયત તથા નડિયાદ તાલુકા પંચાયતે વૃક્ષારોપણ માટે વન વિભાગને જમીન આપીને રૂ. ૯૩ લાખની આવક મેળવી.


CMO Gujarat Collectorate Kheda DDO KHEDA Gujarat Information

03/10/2026

નડિયાદના ગ્રામ વિકાસ હાટ ખાતે પ્રભારી મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના હસ્તે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન વેચાણ કેન્દ્રનો પ્રારંભ.

કલેકટરશ્રી એન.વી.ઉપાધ્યાય, સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્યશ્રી પંકજભાઈ દેસાઈ સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા. ખેડા જિલ્લાના ચાર ખેડૂતોને ‘આત્મા’ ફાર્મર્સ એવોર્ડથી ગાંધીનગર ખાતે સન્માન કરવામા આવ્યું.


CMO Gujarat DDO KHEDA KHEDA POLICE Gujarat Information

Address

District Information Office, Mill Road, , Opposite City Gymkhana
Nadiad
387001

Alerts

Be the first to know and let us send you an email when Info Nadiad- Kheda GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Info Nadiad- Kheda GoG:

Shortcuts

Share