12/10/2026
આજ રોજ ખેડા બસ સ્ટેશન ખાતે 'ગ્રામ હાટ'નું ભવ્ય ઉદ્ઘાટન કરાયું.
સખી મંડળની બહેનો આર્થિક-સામાજિક રીતે સશક્ત બને અને ગૃહ ઉદ્યોગ થકી રોજગારી મેળવી પગભર થાય તે હેતુથી મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો.