SP KHEDA

Call Directions Website Contact the organization

SP KHEDA Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SP KHEDA, Government Official, Nadiad.

KHEDA DISTRICT POLICE
Government official
Kheda-Nadiad District
(पुलिस अधीक्षक ,खेड़ा नडियाद ज़िल्ला )I I सेवा सुरक्षा शांति I |
www.spkheda.gov.in

નેત્રમ નડીયાદને શોધ કેટેગરીમાં સમગ્ર ગુજરાત માં બીજો ક્રમાંક પ્રાપ્ત થયેલ છે.જે એવોર્ડ પો.સબ ઇન્સ. વાયરલેસ શ્રી એ.જે.તિવ...
08/10/2026

નેત્રમ નડીયાદને શોધ કેટેગરીમાં સમગ્ર ગુજરાત માં બીજો ક્રમાંક પ્રાપ્ત થયેલ છે.જે એવોર્ડ પો.સબ ઇન્સ. વાયરલેસ શ્રી એ.જે.તિવારી નાઓ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા નાઓના હસ્તે ગાંધીનગર ખાતે સ્વીકારેલ છે.

KDCC બેંક ખેડાના ઉંચાપતના ગુનાનો નામદાર કોર્ટનાવોરંટનો છેલ્લા આઠ વર્ષથી વોન્ટેડ આરોપીને પકડી પાડતીલોકલ ક્રાઈમ બ્રાન્ચ ખે...
07/10/2026

KDCC બેંક ખેડાના ઉંચાપતના ગુનાનો નામદાર કોર્ટના
વોરંટનો છેલ્લા આઠ વર્ષથી વોન્ટેડ આરોપીને પકડી પાડતી
લોકલ ક્રાઈમ બ્રાન્ચ ખેડા નડિયાદ.

નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન  વિસ્તારમાં આવેલ પીપલગ ખાતે આવેલ ઘનશ્યામ ટોબેકો ના ગોડાઉનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટ...
06/10/2026

નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પીપલગ ખાતે આવેલ ઘનશ્યામ ટોબેકો ના ગોડાઉનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ ૩૬,૨૬૪ કિં.રૂ.૧,૪૦,૫૫,૬૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા નડિયાદ રૂરલ પોલીસ

નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન હદના વિરાટ કૉમ્પ્લેક્સ માંથી જાહેરમાં જુગાર રમતા ૯ ઈસમોને કિં.રૂ.૨૪,૨૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપ...
05/10/2026

નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન હદના વિરાટ કૉમ્પ્લેક્સ માંથી જાહેરમાં જુગાર રમતા ૯ ઈસમોને કિં.રૂ.૨૪,૨૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપે પાડતી એલ.સી.બી., ખેડા - નડિયાદ

ખેડા જિલ્લા પોલીસ પરિવાર તરફથી નિવૃત્ત થતા પોલીસ કર્મચારીઓને નિવૃત્તિ બાદનું જીવન સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદથી ભરપૂર ર...
01/10/2026

ખેડા જિલ્લા પોલીસ પરિવાર તરફથી નિવૃત્ત થતા પોલીસ કર્મચારીઓને નિવૃત્તિ બાદનું જીવન સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદથી ભરપૂર રહે તથા આપને સારા ભવિષ્ય અને સ્વસ્થ, દીર્ઘ આયુષ્ય માટે હાર્દિક શુભકામનાઓ.

માતર પોલીસ સ્ટેશન હદના ખાંભલી ગામના ચરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૬ ઈસમોને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢ...
29/09/2026

માતર પોલીસ સ્ટેશન હદના ખાંભલી ગામના ચરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ૬ ઈસમોને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ક્રાઇમ બ્રાન્ચ ખેડા-નડિયાદ.

*“સેવા સંકલ્પ અભિયાન – ૨૦૨૬” અંતર્ગત સાયબર સુરક્ષા અંગે જનજાગૃતિનો સંદેશ.**સિનિયર સિટીઝનોને સાયબર ક્રાઈમથી સુરક્ષિત રાખવ...
29/09/2026

*“સેવા સંકલ્પ અભિયાન – ૨૦૨૬” અંતર્ગત સાયબર સુરક્ષા અંગે જનજાગૃતિનો સંદેશ.*

*સિનિયર સિટીઝનોને સાયબર ક્રાઈમથી સુરક્ષિત રાખવા સજાગ બને, સાવચેત રહે અને ડિજિટલ દુનિયાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરે તે હેતુથી સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું*

સાયબર સુરક્ષા — સૌની જવાબદારી.
ખેડા જિલ્લા પોલીસ

24/09/2026

ખેડા જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક પોલીસ, TRB જવાનો, NCC, SRP જવાનો, હોમગાર્ડ જવાનો, સ્થાનિક ફોર્સીસ તથા વિવિધ સંસ્થાઓને સાથે રાખી માર્ગ સલામતી રેલીનું આયોજન કરવામાં આવ્યું.

23/09/2026

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ખેડા -જિલ્લા પોલીસ સ્ટેશન અને શાખાઓના અધિકારી /કર્મચારીઓ ઘ્વારા સ્વચ્છતા અભિયાન અંગે શ્રમદાન કરવામાં આવ્યુ

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી, નડિયાદ ખાતે SOG નડિયાદ દ્વારા રાખવામાં આવેલ જનજાગૃતિ કાર્યક્રમ.
23/09/2026

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી, નડિયાદ ખાતે SOG નડિયાદ દ્વારા રાખવામાં આવેલ જનજાગૃતિ કાર્યક્રમ.

Address

Nadiad

Alerts

Be the first to know and let us send you an email when SP KHEDA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to SP KHEDA:

Shortcuts

Share