27/09/2026
आदरपूर्ण नमन 🙏
मेरे पूज्य दादाश्री स्व. एच.एच. ठाकोर साहब मनोहरसिंहजी जाडेजा (राजकोट) की 8वीं पुण्यतिथि पर उन्हें श्रद्धापूर्वक शत्-शत् नमन।
दादाश्री का गरिमामय व्यक्तित्व, उनके जीवन-मूल्य, संस्कार और परिवार के प्रति उनका स्नेह आज भी हमारी स्मृतियों में जीवंत है। उनकी पोती होने का गौरव मेरे लिए सदैव अनमोल रहेगा।
उनके दिए संस्कार पीढ़ियों तक हमारा पथ आलोकित करते रहें—यही उनके श्रीचरणों में सच्ची श्रद्धांजलि है।
कोटि-कोटि नमन। 🙏
---
શ્રદ્ધાપૂર્વક નમન 🙏
મારા પરમપૂજ્ય દાદાશ્રી સ્વ. એચ.એચ. ઠાકોર સાહેબ મનોહરસિંહજી જાડેજા (રાજકોટ)ની ૮મી પુણ્યતિથિએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અને શત્-શત્ નમન।
દાદાશ્રીનું ગૌરવપૂર્ણ વ્યક્તિત્વ, તેમના જીવનમૂલ્યો, સંસ્કારો અને પરિવાર પ્રત્યેનો સ્નેહ આજે પણ અમારી સ્મૃતિઓમાં જીવંત છે. તેમની પૌત્રી હોવાનો ગૌરવ મારા માટે સદાય અમૂલ્ય રહેશે.
તેમણે આપેલા સંસ્કારો અને તેમની ઉમદા વિરાસત પેઢી દર પેઢી અમને માર્ગદર્શન આપતી રહે—એ જ તેમના ચરણોમાં સાચી શ્રદ્ધાંજલિ।
ભાવપૂર્વક શત્-શત્ નમન। 🙏
---
Salutations & Homage 🙏
On the 8th Punyatithi of my revered Grandfather, Late H.H. Thakore Saheb Manoharsinhji Jadeja of Rajkot, I bow in profound remembrance and reverence.
His gracious presence, noble values, enduring legacy and deep affection for the family remain forever cherished in our hearts. To be his granddaughter is a privilege and a legacy I shall always hold close.
May the values and traditions he bestowed upon us continue to guide and inspire generations to come.
With deepest reverence, I offer my humble homage. 🙏