Odhav Ward Congress

Directions

Odhav Ward Congress Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Odhav Ward Congress, Political Party, Odhav.

29/09/2026

વોટ ચોરી સામે અમદાવાદમાં કોંગ્રેસનો હલ્લાબોલ! ✊
લોકશાહી અને દરેક મતદારના અધિકાર માટે અવાજ બુલંદ કર્યો. 🇮🇳

ચાલો…....ચાલો.......ચાલો *લોકશાહી બચાવવા,**મતના અધિકારને બચાવવા.*સ્નેહી શ્રી…આપ જાણો જ છો કે ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા ...
28/09/2026

ચાલો…....ચાલો.......ચાલો

*લોકશાહી બચાવવા,*
*મતના અધિકારને બચાવવા.*

સ્નેહી શ્રી…
આપ જાણો જ છો કે ચૂંટણી પંચ સ્વાયત્ત સંસ્થા છે. તટસ્થતા અને પારદર્શી રીતે ચૂંટણી પ્રક્રિયા કરવી એ તેની બંધારણીય જવાબદારી છે. પરંતુ મોદી સરકારે ચૂંટણી પંચને પોતાની કઠપૂતળી બનાવી દીધી હોય તેમ હાલ માજ *મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમાર* ના માધ્યમથી મોટાપ્રમાણમાં ચાલતા *વોટચોરીના કૌભાંડ* નો પર્દાફાશ થયો છે. લોકશાહી બચાવવા, *વોટચોરીના ષડયંત્ર સામે વિરોધ કરવા* મોટી સંખ્યામાં કાર્યકરો સાથે ઉપસ્થિત રહેવા વિનંતી છે.

*તારીખ : ૨૯ સપ્ટેમ્બર* *૨૦૨૬ , મંગળવાર*
*સમય : સવારે ૧૦ :૩૦ કલાકે*
*સ્થળ : પતંગ હોટેલ પાસે, નહેરુ બ્રિજ, અમદાવાદ*

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ,
અમદાવાદ શહેર/જિલ્લા કોંગ્રેસ સમિતિ.

છાત્રોની ગૂંજછાત્રોની ગૂંજ માત્ર એક અભિયાન નથી,તે દરેક વિદ્યાર્થીના હક અને અવાજનું પ્રતીક છે.શિક્ષણ, રોજગાર અને ન્યાય મા...
18/07/2026

છાત્રોની ગૂંજ

છાત્રોની ગૂંજ માત્ર એક અભિયાન નથી,
તે દરેક વિદ્યાર્થીના હક અને અવાજનું પ્રતીક છે.
શિક્ષણ, રોજગાર અને ન્યાય માટેનો સંકલ્પ છે.
ચાલો, એક થઈને પરિવર્તનનો અવાજ બનીએ.
છાત્રોની ગૂંજ – એક અવાજ, બદલશે ભવિષ્ય!

તારીખ:- ૨૦/૦૭/૨૦૨૬
સમય:- સાંજે ૪:૦૦ વાગે
સ્થળ:- શહીદવીર મંગલપાંડે હૉલ ઓઢવ અમદાવાદ

કોંગ્રેસ પક્ષને સમર્પિત અને લડાયક સંઘર્ષશીલ નેતૃત્વ અમારું ગૌરવ છે
19/05/2026

કોંગ્રેસ પક્ષને સમર્પિત અને લડાયક સંઘર્ષશીલ નેતૃત્વ અમારું ગૌરવ છે

 #જાહેર_આમંત્રણ, ોર્ડ_કોગ્રેસ  મતવિસ્તાર નું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ઉદ્ધઘાટન પ્રસંગે સૌ મિત્રોને હાર્દિક આમંત્રણ છે.ઓઢવ...
14/04/2026

#જાહેર_આમંત્રણ,

ોર્ડ_કોગ્રેસ મતવિસ્તાર નું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ઉદ્ધઘાટન પ્રસંગે સૌ મિત્રોને હાર્દિક આમંત્રણ છે.

ઓઢવ કોગ્રેસ ઉમેદવાર
✋ કપિલ દેસાઈ
✋ અવની ચૌહાણ
✋ પ્રવિણભાઈ પરમાર
✋ સુરેખાબેન ચૌધરી
​"ઓઢવના ઉજ્જવળ ભવિષ્ય માટે, કોંગ્રેસની આખી પેનલને વિજયી બનાવો."

​

"પરિવર્તન માટે પંજો, પ્રગતિ માટે અમારી પેનલ."​"ઓઢવનો સંકલ્પ, કોંગ્રેસ જ શ્રેષ્ઠ વિકલ્પ."​"કામ કરનારાને મત આપો, વિકાસને સ...
14/04/2026

"પરિવર્તન માટે પંજો, પ્રગતિ માટે અમારી પેનલ."
​"ઓઢવનો સંકલ્પ, કોંગ્રેસ જ શ્રેષ્ઠ વિકલ્પ."
​"કામ કરનારાને મત આપો, વિકાસને સાથ આપો."
​​

"ઓઢવના ઉજ્જવળ ભવિષ્ય માટે કોંગ્રેસને વિજયી બનાવો"​
13/04/2026

"ઓઢવના ઉજ્જવળ ભવિષ્ય માટે કોંગ્રેસને વિજયી બનાવો"

​

"પરિવર્તન એ જ પ્રગતિનો પથ છે."​
13/04/2026

"પરિવર્તન એ જ પ્રગતિનો પથ છે."

​

Address

Odhav

Website

Alerts

Be the first to know and let us send you an email when Odhav Ward Congress posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share