Collector Banaskantha

Call Directions Website Contact the organization

Collector Banaskantha Collector & District Magistrate Banaskantha

માન. અધિક મુખ્ય સચિવશ્રી, મહેસૂલ દ્વારા આજરોજ જિલ્લાની મુલાકાત લઈ, કલેકટર કચેરી ખાતે જિલ્લાના મહેસૂલી અધિકારીઓ સાથે બેઠક...
28/09/2026

માન. અધિક મુખ્ય સચિવશ્રી, મહેસૂલ દ્વારા આજરોજ જિલ્લાની મુલાકાત લઈ, કલેકટર કચેરી ખાતે જિલ્લાના મહેસૂલી અધિકારીઓ સાથે બેઠક યોજી મહેસૂલી મુદ્દાઓ પરત્વે સમીક્ષા કરી માર્ગદર્શક સૂચનો કર્યા હતા. Revenue Department, Government of Gujarat

🚩ભાદરવી પૂનમ મહામેળો - ૨૦૨૬કલેકટરશ્રી મિહિર પટેલે મા અંબાના દર્શનાર્થે પગપાળા અંબાજી જતાં માઈભક્તોની સેવા અર્થે આયોજિત વ...
24/09/2026

🚩ભાદરવી પૂનમ મહામેળો - ૨૦૨૬
કલેકટરશ્રી મિહિર પટેલે મા અંબાના દર્શનાર્થે પગપાળા અંબાજી જતાં માઈભક્તોની સેવા અર્થે આયોજિત વિવિધ સેવા કેમ્પની મુલાકાત લઈ તેઓની આ સરાહનીય કામગીરીની પ્રશંસા કરી, સ્વચ્છતા સંદર્ભે આવશ્યક સૂચનો કર્યા.

ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૬ અન્વયે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા મંદિર ટ્રસ્ટ તથા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓ માટે વિવ...
21/09/2026

ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૬ અન્વયે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા મંદિર ટ્રસ્ટ તથા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓ માટે વિવિધ સુવિધાઓ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવેલ વિશ્રામ કેન્દ્રની કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા મુલાકાત લઈ પદયાત્રીઓ સાથે સંવાદ સાધી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૬ નિમિત્તે સોશિયલ મીડિયા ક્રિએટર્સ માટે ૧૯થી ૨૭ સપ્ટેમ્બર દરમ્યાન ‘રીલ સ્પર્ધા’નું આયોજન ક...
18/09/2026

અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૬ નિમિત્તે સોશિયલ મીડિયા ક્રિએટર્સ માટે ૧૯થી ૨૭ સપ્ટેમ્બર દરમ્યાન ‘રીલ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવેલ છે. ❤️ CMO Gujarat Gujarat Information
Link:- https://www.ambajitemple.in/bhadarvi-poonam/reel-competition/registration

18/09/2026

માન. અધ્યક્ષશ્રી, વિધાનસભા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંબાજીના ચાચર ચોકમાં માન. વડાપ્રધાનશ્રીના જન્મદિને ૭૬,૦૦૦ દીવાઓથી ભવ્ય મહાઆરતી યોજાઈ.

માન. અધ્યક્ષશ્રી, વિધાનસભા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંબાજીના ચાચર ચોકમાં માન. વડાપ્રધાનશ્રીના જન્મદિને ૭૬,૦૦૦ દીવાઓથ...
18/09/2026

માન. અધ્યક્ષશ્રી, વિધાનસભા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંબાજીના ચાચર ચોકમાં માન. વડાપ્રધાનશ્રીના જન્મદિને ૭૬,૦૦૦ દીવાઓથી ભવ્ય મહાઆરતી યોજાઈ તથા આકાશમાં ડ્રોન રજૂ કરવામાં આવ્યો. CMO Gujarat

માન. સચિવશ્રી, પ્રવાસનના અધ્યક્ષસ્થાને અંબાજી મંદિર ખાતે આગામી ભાદરવી પૂનમ મહામેળા-૨૦૨૬ના સુચારુ આયોજન સંદર્ભે નિયુક્ત વ...
18/09/2026

માન. સચિવશ્રી, પ્રવાસનના અધ્યક્ષસ્થાને અંબાજી મંદિર ખાતે આગામી ભાદરવી પૂનમ મહામેળા-૨૦૨૬ના સુચારુ આયોજન સંદર્ભે નિયુક્ત વિવિધ સમિતિઓના અધિકારીશ્રીઓ સમીક્ષા સમીક્ષા બેઠક યોજી આવશ્યક સૂચનો કરવામાં આવ્યા. CMO Gujarat Gujarat Information

દેશભરના કન્ટેન્ટ ક્રિએટર્સને અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૬ની ભવ્યતા, આસ્થા અને સંસ્કૃતિને સર્જનાત્મક રીલમાં કંડારી, જી...
18/09/2026

દેશભરના કન્ટેન્ટ ક્રિએટર્સને અંબાજી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૬ની ભવ્યતા, આસ્થા અને સંસ્કૃતિને સર્જનાત્મક રીલમાં કંડારી, જીતો ₹3.55 લાખથી વધુના આકર્ષક ઈનામો જીતવાની તક. વધુ માહિતી માટે www.ambajitemple.in ની મુલાકાત લો. CMO GujaratGujarat Information

08/01/2026

સોમનાથ સ્વાભિમાન પર્વ...

જ્યાં ઈતિહાસ પોતે ગૌરવગાથા ગાય છે, તેવા શ્રી સોમનાથ મહાદેવના સ્વાભિમાનને વંદન કરવાનો શ્રેષ્ઠ અવસર...

તા- 8 થી 11 જાન્યુઆરી


Address

District Collector Office, Jilla Seva Sadan, Jorawar Palace Compound, Banaskantha
Palanpur

Alerts

Be the first to know and let us send you an email when Collector Banaskantha posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Collector Banaskantha:

Shortcuts

Share