Shreyansh Prajapati

Call Directions Website Contact the organization

Shreyansh Prajapati भारतीय 🇮🇳 । General Secretary, BJP Banaskantha

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી અને માંડવી વિધાનસભા ક્ષેત્રના જનપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબને...
01/03/2026

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના મહામંત્રી અને માંડવી વિધાનસભા ક્ષેત્રના જનપ્રિય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે સાહેબને વેહલા પરોઢિયે પાલનપુર ખાતે આવકાર્યા.

BJP Gujarat

“Party with a Difference” તરીકે ઓળખાતી ભારતીય જનતા પાર્ટી પોતાની કાર્યપદ્ધતિ અને કાર્યકર્તા કેન્દ્રિત સંસ્કૃતિથી અલગ ઓળખ...
24/02/2026

“Party with a Difference” તરીકે ઓળખાતી ભારતીય જનતા પાર્ટી પોતાની કાર્યપદ્ધતિ અને કાર્યકર્તા કેન્દ્રિત સંસ્કૃતિથી અલગ ઓળખ ધરાવે છે.

પાર્ટીના કાર્યક્રમ દરમિયાન એક જ મંચ પર રાષ્ટ્રીય પ્રમુખથી લઈને પ્રદેશ પ્રમુખ, મહાનગર પ્રમુખ, મંડળ પ્રમુખ અને બુથ પ્રમુખ સુધીના તમામ સ્તરના નેતાઓની ઉપસ્થિતિ ભાજપની આંતરિક લોકશાહી અને સંગઠનાત્મક એકતાનું જીવંત ઉદાહરણ છે.

ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાનું માન અને મહત્વ આગવું છે. અહીં પદ કરતાં પણ વધુ પ્રાથમિકતા પરિશ્રમ, સમર્પણ અને વિચારધારા પ્રત્યેની નિષ્ઠાને આપવામાં આવે છે. બુથ સ્તરનો કાર્યકર્તા પાર્ટીની મૂળ શક્તિ છે અને તેના જ પરિશ્રમથી સંગઠન મજબૂત બને છે.

ભાજપમાં દરેક કાર્યકર્તા પરિવારનો અગત્યનો સભ્ય છે, જ્યાં “સૌનો સાથ, સૌનો વિકાસ” માત્ર સૂત્ર નહીં, પરંતુ કાર્યપદ્ધતિ છે.

Address

Shree Banas Kamalam, District Headquarters BJP Banaskantha, Banaskantha
Palanpur
385001

Alerts

Be the first to know and let us send you an email when Shreyansh Prajapati posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Shreyansh Prajapati:

Shortcuts

Share