Kunjdeep Column n quotes

Directions

Kunjdeep Column n quotes Writer, Editor, Columnists, volunteer@Pustak Parab Killa Pardi, listener, Indian.

પ્રભાતિયા -  એ તો આપણી ગુર્જરી ધરાનું એક એવું અનમોલ ઘરેણું છે, જે ગુજરાતના દરેકે દરેક ઘરની પરોઢને પવિત્રતાથી ભરી દે છે. ...
19/09/2026

પ્રભાતિયા - એ તો આપણી ગુર્જરી ધરાનું એક એવું અનમોલ ઘરેણું છે, જે ગુજરાતના દરેકે દરેક ઘરની પરોઢને પવિત્રતાથી ભરી દે છે. ગુજરાતમાં કદાચ એક પણ એવું ઘર નહીં હોય જ્યાં દરરોજ પરોઢિયે પ્રભાતિયાંની પવિત્ર વાણી ગૂંજતી ન હોય. પ્રભાતિયાં એ માત્ર એક ગીત કે કાવ્ય નથી, પણ આપણા જીવનનું એક અવિભાજ્ય અંગ છે, આપણો અમૂલ્ય વારસો છે અને આપણી અડીખમ ધરોહર છે.
- Kinjal Pandya

જ્યારે જીવનસાથી બને છે પરમ મિત્ર!- કિંજલ પંડ્યા
12/09/2026

જ્યારે જીવનસાથી બને છે પરમ મિત્ર!
- કિંજલ પંડ્યા

દિલ ઢૂંઢતા હૈ ફિર વહી.....- કિંજલ પંડ્યા
18/07/2026

દિલ ઢૂંઢતા હૈ ફિર વહી.....
- કિંજલ પંડ્યા

લોકહૈયાના નાથની નગરચર્યા.....જય જગન્નાથ 🙏🏻 🌹
16/07/2026

લોકહૈયાના નાથની નગરચર્યા.....
જય જગન્નાથ 🙏🏻 🌹

❤️✨️
14/07/2026

❤️✨️

શૂન્યતાનું સર્જન અને સર્જનની શૂન્યતા- કિંજલ પંડ્યાશૂન્ય માંથી ઈચ્છો એટલી વાર સર્જન કરી શકો;પરંતુ એકવાર સર્જન થયા પછીફરી ...
09/07/2026

શૂન્યતાનું સર્જન અને સર્જનની શૂન્યતા
- કિંજલ પંડ્યા

શૂન્ય માંથી ઈચ્છો એટલી વાર સર્જન કરી શકો;
પરંતુ એકવાર સર્જન થયા પછી
ફરી શૂન્ય બનવું અથવા તો શૂન્ય તરફ વળવું ખૂબ કપરું છે

મનથી દુખી કેમ થાય સુખી?- કિંજલ પંડયા "તનથી દુખી ઔષધીથી સુખી!  મનથી દુખી કેમ થાય સુખી?"
04/06/2026

મનથી દુખી કેમ થાય સુખી?- કિંજલ પંડયા
"તનથી દુખી ઔષધીથી સુખી!
મનથી દુખી કેમ થાય સુખી?"

મૃત્યુનો મોહ અને સંસારની માયા  - કિંજલ પંડ્યા
30/05/2026

મૃત્યુનો મોહ અને સંસારની માયા
- કિંજલ પંડ્યા

હું ઊંઘું છું કે જાગું છું?- કિંજલ પંડ્યા​"તમારામાં અને મારામાં ફરક છે કારણકે હું જાગી ગયો છું ને તમે હજી ઊંઘો છો." — ઓશ...
23/05/2026

હું ઊંઘું છું કે જાગું છું?- કિંજલ પંડ્યા

​"તમારામાં અને મારામાં ફરક છે કારણકે હું જાગી ગયો છું ને તમે હજી ઊંઘો છો." — ઓશો

અંતર્મુખી સદા સુખી  - કિંજલ પંડયા
10/01/2026

અંતર્મુખી સદા સુખી - કિંજલ પંડયા

Address

Pardi

Website

Alerts

Be the first to know and let us send you an email when Kunjdeep Column n quotes posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share