06/10/2026
શ્રી જીગ્નેશ ભાઈ મેવાણી ધારાસભ્ય વડગામની વાત એક 1000 ટકા સાચી છે ગાંધીનગર અમદાવાદ કડી કલોલ આજુબાજુના સો કિલોમીટર ના એરિયામાં ઠાકોર સમાજની હજારો વીઘા જમીન લોકોએ ખોટા બોનાખત ખોટી નોટરીઓ ખોટી પાવર ઓફ એટર્ની જેવા અલગ અલગ ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને ઠાકોર સમાજને ખૂબ જ નુકસાન કરેલ છે ઠાકોર સમાજને અપીલ છે જાગૃત બનો શિક્ષિત બનો