Office Of Dr.Avaniben Aal

Call Directions Contact the organization

Office Of Dr.Avaniben Aal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Office Of Dr.Avaniben Aal, Public & Government Service, Patan.

President of Banaskantha District BJP Mahila Morcho | Govt Service | Academician | Professor | RSS | Gold Medalist | Social Activist | Speaker | Chairman Of Sexual Harrasment Committee | पूर्व उत्तर गुजरात प्रांत सह-संयोजिका दुर्गावाहिनी VHP

देश के लोकप्रिय केंद्रीय गृह एवं सहकारिता मंत्रीश्री मान.श्री अमितभाई शाहजी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ! माँ आद्यशक...
22/10/2026

देश के लोकप्रिय केंद्रीय गृह एवं सहकारिता मंत्रीश्री मान.श्री अमितभाई शाहजी को जन्मदिन की हार्दिक शुभकामनाएँ!

माँ आद्यशक्ति आपको उत्तम स्वास्थ्य, दीर्घायु एवं असीम ऊर्जा प्रदान करें तथा आपके कुशल नेतृत्व में राष्ट्रसेवा और जनकल्याण का संकल्प निरंतर नई ऊँचाइयों को प्राप्त करे, यही हृदय से प्रार्थना है।

ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લાના “વડગામ તાલુકા મંડલ મહિલા મોરચા”ના નવનિયુક્ત હોદ્દેદાર સભ્યશ્રી બહેનોને ખૂબ-ખૂબ અભિ...
20/10/2026

ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લાના “વડગામ તાલુકા મંડલ મહિલા મોરચા”ના નવનિયુક્ત હોદ્દેદાર સભ્યશ્રી બહેનોને ખૂબ-ખૂબ અભિનંદન.

આપના શ્રેષ્ઠ કાર્યો થકી રાષ્ટ્રની સેવામાં યોગદાન આપો એવી શુભકામનાઓ.

ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લાના “પાલનપુર તાલુકા મંડલ મહિલા મોરચા”ના નવનિયુક્ત હોદ્દેદાર સભ્યશ્રી બહેનોને ખૂબ-ખૂબ અ...
20/10/2026

ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લાના “પાલનપુર તાલુકા મંડલ મહિલા મોરચા”ના નવનિયુક્ત હોદ્દેદાર સભ્યશ્રી બહેનોને ખૂબ-ખૂબ અભિનંદન.

આપના શ્રેષ્ઠ કાર્યો થકી રાષ્ટ્રની સેવામાં યોગદાન આપો એવી શુભકામનાઓ.

ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લાના “દાંતા તાલુકા મંડલ મહિલા મોરચા”ના નવનિયુક્ત હોદ્દેદાર સભ્યશ્રી બહેનોને ખૂબ-ખૂબ અભિ...
20/10/2026

ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લાના “દાંતા તાલુકા મંડલ મહિલા મોરચા”ના નવનિયુક્ત હોદ્દેદાર સભ્યશ્રી બહેનોને ખૂબ-ખૂબ અભિનંદન.

આપના શ્રેષ્ઠ કાર્યો થકી રાષ્ટ્રની સેવામાં યોગદાન આપો એવી શુભકામનાઓ.

ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લાના “ઓગડ તાલુકા મંડલ મહિલા મોરચા”ના નવનિયુક્ત હોદ્દેદાર સભ્યશ્રી બહેનોને ખૂબ-ખૂબ અભિનં...
20/10/2026

ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લાના “ઓગડ તાલુકા મંડલ મહિલા મોરચા”ના નવનિયુક્ત હોદ્દેદાર સભ્યશ્રી બહેનોને ખૂબ-ખૂબ અભિનંદન.

આપના શ્રેષ્ઠ કાર્યો થકી રાષ્ટ્રની સેવામાં યોગદાન આપો એવી શુભકામનાઓ.

ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લાના “કાંકરેજ તાલુકા મંડલ મહિલા મોરચા”ના નવનિયુક્ત હોદ્દેદાર સભ્યશ્રી બહેનોને ખૂબ-ખૂબ અ...
20/10/2026

ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લાના “કાંકરેજ તાલુકા મંડલ મહિલા મોરચા”ના નવનિયુક્ત હોદ્દેદાર સભ્યશ્રી બહેનોને ખૂબ-ખૂબ અભિનંદન.

આપના શ્રેષ્ઠ કાર્યો થકી રાષ્ટ્રની સેવામાં યોગદાન આપો એવી શુભકામનાઓ.

DrAvani Aal Dr.Avani Aal

ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા પ્રમુખશ્રી કીર્તિસિંહ વાઘેલાજી, જિલ્લા પ્રભારીશ્રી ધવલભાઈ દવે, જિલ્લા મહામંત્રીશ્રીઓ તેમજ જ...
20/10/2026

ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા પ્રમુખશ્રી કીર્તિસિંહ વાઘેલાજી, જિલ્લા પ્રભારીશ્રી ધવલભાઈ દવે, જિલ્લા મહામંત્રીશ્રીઓ તેમજ જિલ્લા મહિલા મોરચા પ્રભારીશ્રીઓ સાથે ચર્ચા-વિચારણા કરી “ડીસા તાલુકા મંડલ મહિલા મોરચા”ના હોદ્દેદારશ્રીઓ ઉપપ્રમુખ-મંત્રી-કોષાધ્યક્ષ-કારોબારી સભ્યશ્રીઓની નિમણૂક કરવામાં આવી.

આપના શ્રેષ્ઠ કાર્યો થકી રાષ્ટ્રની સેવામાં યોગદાન આપો એવી શુભકામનાઓ સાથે સૌ હોદ્દેદાર બહેનોને ખૂબ-ખૂબ અભિનંદન.

DrAvani Aal Dr.Avani Aal

વિશ્વના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્થાપના દિવસ નિમિત્તે અસંખ્ય સ્વયંસેવકોને હાર્દિક શુભકામના...
20/10/2026

વિશ્વના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્થાપના દિવસ નિમિત્તે અસંખ્ય સ્વયંસેવકોને હાર્દિક શુભકામનાઓ. આ સંગઠન રાષ્ટ્રને પૂજ્યભાવથી જુએ છે, સમાજને એક પરિવાર માને છે, સેવાને આધ્યાત્મિક સાધના ગણે છે અને 'મા ભારતી'ના પરમ વૈભવ માટે સમર્પિત છે.

DrAvani Aal Dr.Avani Aal

જ્યાં ધર્મ છે, ત્યાં વિજય છે.વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓને હાર્દિક શુભકામનાઓ. આ દિવસ આપણને 'મર્યાદા પુરુ...
20/10/2026

જ્યાં ધર્મ છે, ત્યાં વિજય છે.

વિજયાદશમીના પવિત્ર પર્વ નિમિત્તે શ્રદ્ધાળુઓને હાર્દિક શુભકામનાઓ. આ દિવસ આપણને 'મર્યાદા પુરુષોત્તમ' ભગવાન શ્રી રામના આદર્શો અને જીવન મૂલ્યોનું સ્મરણ કરાવે છે.

આ તહેવાર આપણને અહંકાર અને નકારાત્મકતાનો ત્યાગ કરીને સત્ય, સદાચાર અને સર્વજન કલ્યાણના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે.

હું ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું છું કે તેઓ દરેકના જીવનમાં સુખ, શાંતિ અને કલ્યાણ પ્રદાન કરે.

DrAvani Aal Dr.Avani Aal

Address

Patan

Telephone

+918238446969

Website

Alerts

Be the first to know and let us send you an email when Office Of Dr.Avaniben Aal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Office Of Dr.Avaniben Aal:

Shortcuts

Share