PI Girirajsinh Parmar

Directions

PI Girirajsinh Parmar Government officials

28/08/2026
25/08/2026

લીંબડી પોલીસની મોટી સફળતા

રાસ્કા સીમ, ​કેનાલ રોડ પરથી ડીઝલ (૧૪,૦૦૦ લિ.) & પેટ્રોલ (૧૦,૦૦૦ લિ.) ચોરી કરતા ૪ ઈસમો ઝડપાયા.
​
રૂ. ૩૪.૫૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Dgp Gujarat
Gujarat Police
Nirlipt Rai Digp RajkotRange
Prem Sukh Delu

25/08/2026
25/08/2026

લીંબડીમાં ગેરકાયદે પશુ માંસ વેચતો ઈસમ ઝડપાયો

​લીંબડી પોલીસે સૈયદ મહોલ્લામાંથી ગેરકાયદે પશુ માંસનું વેચાણ કરતા આરોપી ગની અહેમદ ભટ્ટીને પકડી પાડ્યો.

​🔹 ૨ જીવતા પશુ (પાડા), ૫ કિલો માંસ & કટીંગના સાધનો (કુલ ₹૧૨,૦૦૦) કબ્જે
🔹 BNS અને પશુ સંરક્ષણ/ક્રૂરતા નિવારણ કાયદા હેઠળ ગુનો દાખલ

Gujarat Police
Dgp Gujarat
Nirlipt Rai Digp RajkotRange
Prem Sukh Delu

25/08/2026

સુરેન્દ્રનગર LCB: લીંબડીમાં જુગાર રમતા ૭ ઇસમો ઝડપાયા

​🔹 રોકડ: ₹૨૩,૫૪૦/-
🔹 મોબાઇલ: ૦૪ (કિં. ₹૧૯,૦૦૦/-)
🔹 કુલ મુદ્દામાલ: ₹૪૨,૫૪૦/-

​આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ.

Gujarat Police
Dgp Gujarat
Nirlipt Rai Digp RajkotRange
Prem Sukh Delu

21/08/2026

ગેરકાયદેસર નશાયુક્ત પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરતી સાયલા પોલીસ ટીમે ૭.૮૮૫ કિગ્રા સુકા ગાંજા (કિંમત રૂ. ૩,૯૫,૨૫૦/-) સાથે ૧ આરોપીને પકડી પાડી NDPS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી.

Gujarat Police
Dgp Gujarat
Nirlipt Rai Digp RajkotRange
Prem Sukh Delu

Address

Limbdi Police Station
Piplod
363421

Website

Alerts

Be the first to know and let us send you an email when PI Girirajsinh Parmar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share