30/01/2020
Official Page for the Republic Day Celebration 2020 in the city of Rajkot, Gujarat.
30/01/2020
28/01/2020
રાજકોટમાં યોજાવા જઈ રહ્યો છે એક અનોખો ફેશન શો. જેમાં મોડેલની સાથે કારીગરો પણ રેમ્પ વૉક કરશે. આ ખાસ ફેશન શોનો ભાગ બનવા માટે પહોંચો હસ્તકલા પર્વ 2020માં શાસ્ત્રી મેદાન સાંજે 6.30 વાગ્યાથી..
28/01/2020
સુંવાળું અને આરામદાયકઃ મુલાયમ મશરૂ
27/01/2020
હંમેશા પડદા પાછળ રહેતા કારીગરોને રેમ્પ પર લાવવાનો અનોખો પ્રયાસ. પધારો હસ્તકલા પર્વ 2020માં આવતીકાલે સાંજે 6.30 કલાકે. અને જુઓ મોડેલ સાથે કારીગરોને પણ રેમ્પ વૉક કરતા..
27/01/2020
કચ્છની લુપ્ત થતી કળાઃ નામદા
27/01/2020
ગુજરાતના અલગ-અલગ ખુણેથી આવેલા કારીગરોની હસ્તકલા નિહાળવાનો અનેરો અવસર. પધારો નિદર્શન, પ્રદર્શન અને વેચાણના સમન્વયે એવા હસ્તકલા પર્વ 2020માં.
27/01/2020
પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિતે આયોજિત ફ્લાવર શોમાં ઉમટી પડ્યો માનવ મહેરામણ. રવિવારે હજારો લોકોએ નિહાળ્યો ફ્લાવર શો.
27/01/2020
રાજકોટમાં 71માં પ્રજાસત્તાકની રાજ્યકક્ષાની ઉજવણી રંગેચંગે સંપન્ન થઈ. જેમાં ઉત્સાહ અને ઉમંગથી સામેલ થવા બદલ રાજકોટની જનતાનો જિલ્લા વહીવટી તંત્ર ખૂબ ખૂબ આભાર માને છે.
26/01/2020
બદલાતી જતી ફેશન સાથે તાલ મિલાવી રહ્યા છે હસ્તકલાના કારીગરો..જેઓ ફેશન શોમાં મોડેલ સાથે પણ કદમ મિલાવીને કરશે રેમ્પ વૉક..પધારો હસ્તકલા પર્વ 2020માં 28 જાન્યુઆરીએ..
હસ્તકલા પર્વ ૨૦૨૦નું ઉદ્દાટન લાઈવ
25/01/2020
71માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયરૂપાણીએ હસ્તકલા પર્વ 2020ને ખુલ્લો મુક્યો. આ પ્રસંગે ખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ વિજેતા ૧૩ થી વધુ કલાકારોને પ્રશસ્તિપત્ર આપી સન્માનવામાં આવ્યા.