Rahul Patel Aap

Rahul Patel Aap

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Rahul Patel Aap, Public Service, Rajkot.

Photos from Rahul Patel Aap's post 01/10/2022

રાજકોટ શહેર ખાતે સરદાર ગ્રુપ દ્વારા આયોજીત નિરાધાર ગાયોના લાભાર્થે રાસોત્સવમા ઉપસ્થીત રહીને માતાજીની આરતી કરીને ખેલૈયાઓને પ્રોત્સાહીત કરતા યુવા નેતા જયેશ રાદડીયા , SPG સૌરાષ્ટ્ર અધ્યક્ષ કલ્પેશ રાંક, અશ્વિન મોલિયા.

Photos from Rahul Patel Aap's post 01/09/2022
29/07/2021

સૌરાષ્ટ્રના સિંહ, ખેડૂતના હૃદય સમ્રાટ વિઠ્ઠલભાઈ રાદડિયા ને દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિતે શ્રદ્ધાંજલિ...

ખેડૂતનેતા વિઠ્ઠલભાઈ રાદડિયા અમર રહો....🙏🙏🙏

27/07/2021

પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી બ્રહ્મલીન થયાના સમાચારથી દુઃખની લાગણી અનુભવી રહ્યો છું. પ્રભુ શ્રીજી મહારાજ દિવંગતશ્રીના પ્રવિત્ર આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે તથા સહુ હરિ ભક્તોને આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના.
જય સ્વામિનારાયણ🙏

Want your business to be the top-listed Government Service in Rajkot?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Rajkot
360001