Shree Sardar Patel Cultural Foundation

Shree Sardar Patel Cultural Foundation

Share

Welcome to Shri Sardar Patel Bhavan, Rajkot
So we can inform you latest news, Government recruitment

05/06/2026

શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન, રાજકોટમાં હવે આપ યોગના ક્ષેત્રે કારકિર્દી બનાવી શકો છો.

કેમકે, હવે " સરદાર પટેલ ભવનમાં " શરૂ થઈ રહ્યું છે, " શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ( વેરાવળ ) માન્યતા પ્રાપ્ત " ડિપ્લોમા ઈન યોગ " માટેનું અભ્યાસ કેન્દ્ર.

📌 કે જેમાં કોઈપણ ધો.12 પાસ ઉમેદવાર / વિધાર્થી 1 વર્ષના આ સરકાર માન્ય ડિપ્લોમા કોર્ષમાં પ્રવેશ મેળવી શકે છે.

📌 " ડિપ્લોમા ઇન યોગ "નો આ કોર્ષ કર્યા બાદ આપ ઉત્તમ શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સાથે જ શ્રેષ્ઠ વ્યવસાયિક તકનું પણ નિર્માણ કરી શકો છો.

📌 જેમાં આપ બની શકો છો, યોગ ટ્રેનર / પર્સનલ હેલ્થ ટ્રેનર / યોગ થેરેપિસ્ટ / વેલનેસ કન્સલ્ટન્ટ ઇન હોસ્પિટલ અથવા તો આપનું પોતાનું યોગ કેન્દ્ર પણ શરૂ કરી શકો છો.

👉 યોગના આ ડિપ્લોમા કોર્ષમાં આપ,

* યોગનો ઇતિહાસ અને દર્શનશાસ્ત્ર
* માનવ શરીર રચના વિજ્ઞાન.
* વિવિધ રોગો માટે યોગ ચિકિત્સા વિશે પણ ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવી શકશો.

એડ્રેસ

શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન

સરદાર પટેલ ભવન,
ન્યૂ માયાણીનગર
ચંદ્રેશનગર પાણીના ટાંકાની સામે, મવડી - રાજકોટ
360004

રજીસ્ટ્રેશન માટે સંપર્ક

97237 76900

63515 13101

04/06/2026

🌸 GPSC PRELIMS માટેની નવી ઓફલાઇન બેચ, ફ્રી ડેમો લેક્ચર્સનું અઠવાડિયું પૂરું થતા , હવે નિયમિતપણે શરૂ થઈ ચૂકી છે.

📌 આજનો રેગ્યુલર લેક્ચર

Art & Culture

04/06/2026 ( ગુરુવાર )

સમય : સાંજે 5 થી 7

સ્થળ :

ક્લાસરૂમ 102 ( ફર્સ્ટ ફ્લોર )

સરદાર પટેલ ભવન
ન્યૂ માયાણીનગર પાણીના ટાંકાની સામે,
ચંદ્રેશનગર મેઇન રોડ, મવડી , રાજકોટ

📞 રજીસ્ટ્રેશન માટે સંપર્ક

M : 70699 29295 / 6

✅ જે વિદ્યાર્થીઓએ હજુ સુધી ડેમો લેક્ચર્સ એટેન્ડ કરેલ નથી, તેઓ ડેમો લેક્ચર્સનો લાભ લેવા માટે સંસ્થા ખાતે કાઉન્સેલિંગ ઓફિસનો સંપર્ક કરી શકે છે.

03/06/2026

🌸 GPSC PRELIMS માટેની નવી ઓફલાઇન બેચ, ફ્રી ડેમો લેક્ચર્સનું અઠવાડિયું પૂરું થતા , હવે નિયમિતપણે શરૂ થઈ ચૂકી છે.

📌 આજનો રેગ્યુલર લેક્ચર

Maths & Reasoning

03/06/2026 ( બુધવાર )

સમય : સાંજે 5 થી 7

સ્થળ :

ક્લાસરૂમ 102 ( ફર્સ્ટ ફ્લોર )

સરદાર પટેલ ભવન
ન્યૂ માયાણીનગર પાણીના ટાંકાની સામે,
ચંદ્રેશનગર મેઇન રોડ, મવડી , રાજકોટ

📞 રજીસ્ટ્રેશન માટે સંપર્ક

M : 70699 29295 / 6

✅ જે વિદ્યાર્થીઓએ હજુ સુધી ડેમો લેક્ચર્સ એટેન્ડ કરેલ નથી, તેઓ ડેમો લેક્ચર્સનો લાભ લેવા માટે સંસ્થા ખાતે કાઉન્સેલિંગ ઓફિસનો સંપર્ક કરી શકે છે.

02/06/2026

🌸 GPSC PRELIMS માટેની નવી ઓફલાઇન બેચ, ફ્રી ડેમો લેક્ચર્સનું અઠવાડિયું પૂરું થતા , આજથી નિયમિતપણે શરૂ થઈ રહી છે.

📌 આજનો રેગ્યુલર લેક્ચર

History

02/06/2026 ( મંગળવાર )

સમય : સાંજે 5 થી 7

સ્થળ :

ક્લાસરૂમ 102 ( ફર્સ્ટ ફ્લોર )

સરદાર પટેલ ભવન
ન્યૂ માયાણીનગર પાણીના ટાંકાની સામે,
ચંદ્રેશનગર મેઇન રોડ, મવડી , રાજકોટ

📞 રજીસ્ટ્રેશન માટે સંપર્ક

M : 70699 29295 / 6

✅ જે વિદ્યાર્થીઓએ હજુ સુધી ડેમો લેક્ચર્સ એટેન્ડ કરેલ નથી, તેઓ ડેમો લેક્ચર્સનો લાભ લેવા માટે સંસ્થા ખાતે કાઉન્સેલિંગ ઓફિસનો સંપર્ક કરી શકે છે.

01/06/2026

🌸 GPSC PRELIMS માટેની નવી ઓફલાઇન બેચ, ફ્રી ડેમો લેક્ચર્સનું અઠવાડિયું પૂરું થતા , આજથી નિયમિતપણે શરૂ થઈ રહી છે.

📌 આજનો રેગ્યુલર લેક્ચર

MATHS & REASONING

01/06/2026 ( સોમવાર )

સમય : સાંજે 5 થી 7

સ્થળ :

ક્લાસરૂમ 102 ( ફર્સ્ટ ફ્લોર )

સરદાર પટેલ ભવન
ન્યૂ માયાણીનગર પાણીના ટાંકાની સામે,
ચંદ્રેશનગર મેઇન રોડ, મવડી , રાજકોટ

📞 રજીસ્ટ્રેશન માટે સંપર્ક

M : 70699 29295 / 6

✅ જે વિદ્યાર્થીઓએ હજુ સુધી ડેમો લેક્ચર્સ એટેન્ડ કરેલ નથી, તેઓ ડેમો લેક્ચર્સનો લાભ લેવા માટે સંસ્થા ખાતે કાઉન્સેલિંગ ઓફિસનો સંપર્ક કરી શકે છે.

30/05/2026

શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન,રાજકોટ ( SPCF RAJKOT ) ખાતે તાલીમ મેળવી GSSSB દ્વારા લેવાયેલ *મહેસૂલ તલાટી* પરીક્ષા ( Advt. 301/202526 ) પાસ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

30/05/2026

🌸 26/05/2026 થી શરૂ થયેલ GPSC ક્લાસ 1 & 2 માટેની પ્રિલિમ્સ ઑફલાઈન બેચ માટેના ફ્રી ડેમો લેક્ચરની વિગત નીચે પ્રમાણે રહેશે.

👉 નોંધ

ડેમો વીક મંગળવારથી ( 26/05/2026 ) રવિવાર ( 31/05/2026 ) સુધી ચાલશે.

📌 આજનો ફ્રી ડેમો લેક્ચર

Polity

30/05/2026 ( શનીવાર )

સમય : સાંજે 5 થી 7

સ્થળ :

ક્લાસરૂમ 102 ( ફર્સ્ટ ફ્લોર )

સરદાર પટેલ ભવન
ન્યૂ માયાણીનગર પાણીના ટાંકાની સામે,
ચંદ્રેશનગર મેઇન રોડ, મવડી , રાજકોટ

📞 રજીસ્ટ્રેશન માટે સંપર્ક

M : 70699 29295 / 6

( જે વિદ્યાર્થીઓએ એક વાર રજીસ્ટ્રેશન કરાવેલ છે, તેમણે ફરીવાર રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. )

29/05/2026

🌸 26/05/2026 થી શરૂ થયેલ GPSC ક્લાસ 1 & 2 માટેની પ્રિલિમ્સ ઑફલાઈન બેચ માટેના ફ્રી ડેમો લેક્ચરની વિગત નીચે પ્રમાણે રહેશે.

👉 નોંધ

ડેમો વીક મંગળવારથી ( 26/05/2026 ) રવિવાર ( 31/05/2026 ) સુધી ચાલશે.

📌 આજનો ફ્રી ડેમો લેક્ચર

Art & Culture

29/05/2026 ( શુક્રવાર )

સમય : સાંજે 5 થી 7

સ્થળ :

ક્લાસરૂમ 102 ( ફર્સ્ટ ફ્લોર )

સરદાર પટેલ ભવન
ન્યૂ માયાણીનગર પાણીના ટાંકાની સામે,
ચંદ્રેશનગર મેઇન રોડ, મવડી , રાજકોટ

📞 રજીસ્ટ્રેશન માટે સંપર્ક

M : 70699 29295 / 6

( જે વિદ્યાર્થીઓએ એક વાર રજીસ્ટ્રેશન કરાવેલ છે, તેમણે ફરીવાર રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. )

28/05/2026

🌸 26/05/2026 થી શરૂ થયેલ GPSC ક્લાસ 1 & 2 માટેની પ્રિલિમ્સ ઑફલાઈન બેચ માટેના ફ્રી ડેમો લેક્ચરની વિગત નીચે પ્રમાણે રહેશે.

👉 નોંધ

ડેમો વીક મંગળવારથી ( 26/05/2026 ) રવિવાર ( 31/05/2026 ) સુધી ચાલશે.

📌 આજનો ફ્રી ડેમો લેક્ચર

Art & Culture

28/05/2026 ( ગુરુવાર )

સમય : સાંજે 5 થી 7

સ્થળ :

ક્લાસરૂમ 102 ( ફર્સ્ટ ફ્લોર )

સરદાર પટેલ ભવન
ન્યૂ માયાણીનગર પાણીના ટાંકાની સામે,
ચંદ્રેશનગર મેઇન રોડ, મવડી , રાજકોટ

📞 રજીસ્ટ્રેશન માટે સંપર્ક

M : 70699 29295 / 6

( જે વિદ્યાર્થીઓએ એક વાર રજીસ્ટ્રેશન કરાવેલ છે, તેમણે ફરીવાર રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. )

27/05/2026

🌸 26/05/2026 થી શરૂ થયેલ GPSC ક્લાસ 1 & 2 માટેની પ્રિલિમ્સ ઑફલાઈન બેચ માટેના ફ્રી ડેમો લેક્ચરની વિગત નીચે પ્રમાણે રહેશે.

📌 આજે બુધવાર, તારીખ 27/05/2026 ના રોજ સાંજે 5 થી 7 વાગ્યા દરમ્યાન History વિષયનો ફ્રી ડેમો લેક્ચર રહેશે.

👉 ખાસ નોંધ

ડેમો વીક મંગળવારથી ( 26/05/2026 ) રવિવાર ( 31/05/2026 ) સુધી ચાલશે.

સ્થળ :

ક્લાસરૂમ 102 ( ફર્સ્ટ ફ્લોર )

સરદાર પટેલ ભવન
ન્યૂ માયાણીનગર પાણીના ટાંકાની સામે,
ચંદ્રેશનગર મેઇન રોડ, મવડી , રાજકોટ

📞 રજીસ્ટ્રેશન માટે સંપર્ક

M : 70699 29295 / 6

( જે વિદ્યાર્થીઓએ એક વાર રજીસ્ટ્રેશન કરાવેલ છે, તેમણે ફરીવાર રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી. )

Want your business to be the top-listed Government Service in Rajkot?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address

Opp. New Mayani Water Tank, Malaviya Police Station Street, Mavadi Road, Rajkot/
Rajkot
360004