Sat Karm Charitable Trust

Sat Karm Charitable Trust

Share

We are Non Profit Organization working for poor patients who are non abortable to get the standard treatment.

we also provide the medical advice to the all type of patients like which doctor is good, which hospital is good etc.

03/12/2023

એક સાચી સલાહ...
ડૉ આકાશ દોશી
SIDC
રાજકોટ

01/11/2022

મગજ કે મણકા ને લગતી સમસ્યા માટે રાજકોટ નાં ખ્યાતનામ ડોક્ટર હવે ગાંધીધામ માં પણ સેવા આપશે...
તારીખ ૪-૧૧-૨૦૨૨
Span ક્રિટીકલ કેર & આઇસીયુ
ઓસ્લો સર્કલ પાસે, ટાગોર રોડ, સેક્ટર ૧/એ, પ્લોટ નં
૧૭૭/૧૭૮
નામ લખાવા માટે સંપર્ક કરો: 9228796606

27/10/2022

નો અનેરો અંદાજ માં ડાયરો.
અમારી Youtube ચેનલ પર: https://youtu.be/trj_gaYs_GE

25/10/2022

નવા વર્ષ ની શરૂઆત એક સારા કામ થી કરીએ.
Happy new year

08/10/2022

દર્દીઓ ની જરૂરિયાત નાં દરેક રિપોર્ટ ખુબજ સસ્તા ભાવ પર કરી આપવાના પ્રારબ્ધ સાથે અમારું નવું નજરાણું.

Thank you Classic Pathology Laboratory, Kelvin Vaishnani And Dr Ish*ta Vaishnani for The Support. 🙏

Photos from Sat Karm Charitable Trust's post 06/10/2022

ગરીબ દર્દીઓ તેમજ ગાયું નાં લાભાર્થે ભવ્ય લોક ડાયરો. દરેક લોકો ને જાહેર આમંત્રણ છે.

28/09/2022

કાલે અમારી સંસ્થા નાં કામ થી પ્રભાવિત થઈ માલધારી સમાજ ના અગ્રણી તેવા શ્રી રાધેશ્યામ દાદા તેમજ ગોવિંદ ભગત દાદા દ્વારા તેમના નિવાસ સ્થાને અમારું સન્માન કરવામાં આવ્યું જે બદલ અમો આપના આભારી છીએ.

Photos from Sat Karm Charitable Trust's post 18/09/2022

અમારી સંસ્થા નાં સેવા યજ્ઞ માં આપનો સાથસહકાર અમને ખુબ પ્રોત્સાહિત કરશે અને અમે વધુ માં વધુ લોકો સુધી પહોંચી શકીશું.

11/09/2022

Need Your Support

01/09/2022

Support Us to make the healthy society..

08/08/2022

Contact us for more details

Want your business to be the top-listed Government Service in Rajkot?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Dhebar Road South
Rajkot
360002