06/10/2025
આઈ.ટી.આઈ જામનગર રોડ રાજકોટ ખાતે કોન્વોકેશન 2025 નો પ્રોગ્રામ યોજાઇ ગયો જેમાં દરેક ટ્રેડમાં આવેલ પ્રથમ ત્રણ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ તેમજ શીલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા..
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Govt. ITI Rajkot Jamnagar Road, Government Organization, Opposite Nageshwar temple and Sheth Nagar, Nageshwar, Jamnagar Road, Rajkot.
ITI-Rajkot-Jamnagar-Road is a government institute located at Nageshwar, Jamnagar Road, Rajkot providing training that can help students to get employment or can become self employed.
06/10/2025
આઈ.ટી.આઈ જામનગર રોડ રાજકોટ ખાતે કોન્વોકેશન 2025 નો પ્રોગ્રામ યોજાઇ ગયો જેમાં દરેક ટ્રેડમાં આવેલ પ્રથમ ત્રણ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ તેમજ શીલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા..
25/06/2025
ITI જામનગર રોડ-રાજકોટ ખાતે સમર-સ્કીલ વર્કશોપનું આયોજન થનાર છે, જેમાં ITI ખાતે ચાલતા વિવિધ વ્યવસાયિક તાલીમ અંગેની પ્રાથમિક જાણકારી આપવામાં આવે છે.
ITI જામનગર રોડ રાજકોટ સંસ્થા એક સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા છે જેમાં વિવિધ વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં હાલની ઔધોગિક જરૂરીયાત મુજબની તાલીમ આપવામાં આવે છે કે જેથી તાલીમ બાદ રોજગારી મળી શકે અથવા પોતાના જ સાહસથી સ્વ-રોજગારી ને વેગ આપી શકે છે. એડમીશન પ્રક્રિયા શરુ હોય આજે જ મુલાકાત લો..

14/05/2025
23/04/2025
સરકારી આઈ.ટી.આઈ. જામનગર-રોડ, રાજકોટ માં એડમીશન-૨૦૨૫ શરુ થઇ ગયેલ છે, જેમાં..
(*) કોમ્પ્યુટર ઓપરેટર
(*) ફીટર
(*) હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર
(*) વાયરમેન
(*) ડ્રેસ મેકિંગ (સીવણકામ)
(*) કેમિકલ ઓપરેટર
(*) કોસ્મેટોલોજી (બ્યુટીપાર્લર)
(*) મિકેનિક ડીઝલ
જેવા ટ્રેડમાં એડમીશન લઇ કારકિર્દી ઘડતર કરવાની તકનો લાભ લઇ શકો છો.
Govt. ITI Rajkot Jamnagar Road
06/03/2025
આઈ.ટી.આઈ. જામનગર રોડ-રાજકોટ ખાતે રમતોત્સવ-૨૦૨૫ યોજાઈ ગયો જેમાં વિવિધ રમતો જેવી કે દોડ, રસ્સા ખેંચ, સ્લો-સાયકલીંગ, લીંબુ-ચમચી, કેરમ, ચેસ, જનરલ નોલેજ ક્વીઝ, ૧-મિનીટ ગેઈમ, સંગીત ખુરશી અને ટ્રેઝર હન્ટ જેવી રમતોમાં સંસ્થાના તાલીમાર્થીઓ એ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઇ રમતોત્સવ ને સફળ બનાવેલ છે. સાથે જ દરેક ગેઈમ ના કોર્ડીનેટર્સ, એડમીન, સંસ્થાના વડાશ્રી તેમજ તમામ સ્ટાફને આ કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન..!
29/08/2024
સરકારી આઈ.ટી.આઈ. માં એડમીશન મેળવવાની છેલ્લી તકનો અચૂક લાભ મેળવો..
વધુ માહિતી માટે:
સરકારી આઈ.ટી.આઈ. જામનગર રોડ-રાજકોટનો
તા. ૩૧ ઓગષ્ટ ૨૦૨૪ સુધીમાં સંપર્ક કરો.
સરનામું:
શેઠ નગર સામે,
નાગેશ્વર મંદિર સામેનો રોડ,
જામનગર રોડ, રાજકોટ.
સરકારી આઈ.ટી.આઈ. જામનગર રોડ, રાજકોટ માં એડમીશન મેળવવાની છેલ્લી તકનો અચૂક લાભ મેળવો..
તા.૨૮ થી ૩૧ ઓગષ્ટ ૨૦૨૪ દરમિયાન સંપર્ક કરો..
સરનામું: શેઠ નગર સામે, નાગેશ્વર મંદિર સામેનો રોડ,
જામનગર રોડ, રાજકોટ.
| Wednesday | 10am - 5pm |
| Thursday | 10am - 5pm |
| Friday | 10am - 5pm |
| Saturday | 10am - 5pm |