06/02/2021
Cyber Crime Police Station Rajkot Range
This is official portal of Cyber Crime Police Station Rajkot Range - Gujarat to spread the cyber security awareness. Because cyber crime is serious.
so, Together, let fight it.. https://cybercrime.gov.in/ , Report by dial number 100
06/02/2021
03/12/2020
आ बैल मुझे मार
આજકાલ એક નવો ટ્રેન્ડ છેતરપીંડીનો સામે આવ્યો છે જેના માટે આ કહેવત એકદમ યોગ્ય છે.
લોકોને વીડીયો કોલ આવી રહેલ છે અને સામે કોઇ યુવતી હોય છે બાદમાં એ વીડીયો કોલને રોકોર્ડ કરી લે છે અને ત્યારબાદ યુવકને એમ કહીને બ્લેકમેલ કરે છે કે, મારી પાસે તમારા અમુક એવા દ્રશ્યો છે જેનાથી તમારી આબરૂને નુકશાન થઇ શકે તેમ છે, જો તમારે બચવું હોય તો અમુક રૂપિયા ઓનલાઇન આપી દો.
માટે જ્યારે પણ કોઇ અજાણ્યા નંબરો પરથી વીડીયો કોલ આવે તો સાવધાન થઇ જજો.
બચવાનો રસ્તોઃ-
જ્યારે તમોને જરૂર હોય ત્યારે જ તમારા ફોનમાં ઇન્ટરનેટ (ડેટા) ચાલુ કરો અને પછી ઓફ કરી નાખો.
બેન્કમાંથી બોલુછુ એવા ફોન કરનારને OTP / CVV / PASSWORD જેવી બેન્કને લગતી કોઇપણ પ્રકારની માહીતી આપવી નહી.
11/11/2020
Cyber Crime Awareness Message from Cyber Crime Police Station Rajkot Range.
Paytm Fraud Modus Operandi used by cyber fraudsters.
Always be aware while you are using Paytm.
have a safe Paytm transaction.👍
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
JAM TOWER CHOWK
Rajkot
360001
