Govt Press & Stationery Rajkot

Govt Press & Stationery Rajkot

Share

Official Page of Govt Press & Stationery Rajkot

21/10/2024

રાજકોટ સરકારી પ્રેસ ખાતેથી વ્યવસ્થાપક શ્રી ધરકાર સાહેબની વડોદરા ખાતે બદલી થતાં તેમના વિદાય સમારોહમાં તેમણે મદદનીશ વ્યવસ્થાપક શ્રી ભાવસાર સાહેબ (ઈ.ચા. વ્યવસ્થાપક) ને પુષ્પગુચ્છ 💐 અને શુભેચ્છાઓ પાઠવી હતી.

Photos from Govt Press & Stationery Rajkot's post 21/06/2023

સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, રાજકોટ ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ શિક્ષક શ્રી કિશોરભાઈ રાઠોડ દ્વારા અધિકારી/કર્મચારીઓને યોગાભ્યાસ કરાવવામાં આવ્યો.

26/01/2023

સરકારી મુદ્રણાલય રાજકોટ ખાતે ગણતંત્ર દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો

18/11/2022

ચૂંટણીલક્ષી કામગીરીમાં અગત્યની ફરજ બજાવતા રીટનીંગ ઓફીસરોનું સરકારી પ્રેસમાં સન્માન કરવામાં આવ્યું.

Photos from Govt Press & Stationery Rajkot's post 15/08/2022

રાજકોટ ગવર્મેન્ટ પ્રેસ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

Photos from Govt Press & Stationery Rajkot's post 15/06/2022

સરકારી મુદ્રણાલય, રાજકોટ ખાતે શ્રી એમ. એમ. ધરકાર વ્યવસ્થાપક તરીકે હાજર થતાં સૌ પ્રેસ કર્મચારી/અધિકારીઓ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું.💐

Photos from Govt Press & Stationery Rajkot's post 02/06/2022

રાજકોટ પ્રેસના વ્યવસ્થાપક શ્રી પી. જી. શાહ સાહેબની અમદાવાદ ખાતે બદલી થતા પ્રેસના તમામ અધિકારી/કર્મચારીઓએ તેમને શુભેચ્છા પાઠવી.

Photos from Govt Press & Stationery Rajkot's post 26/01/2022

73rd Republic Day Celebration

Want your business to be the top-listed Government Service in Rajkot?

Click here to claim your Sponsored Listing.

Location

Address


Rajkot