Info Rajkot GoG

Call Directions Website Contact the organization

Info Rajkot GoG page of District Information Office, Rajkot, Government of Gujarat

08/10/2026

સ્વચ્છતા માત્ર જવાબદારી નહીં, સંસ્કાર છે!

રાજકોટના ગઢકા ગામે માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશ આપ્યો. 🙏✨

સ્વચ્છતા જાળવનારા આપણા સફાઈ કર્મચારીઓ સાચા હીરો છે.💚🫡

ચાલો, સ્વચ્છતા અપનાવીએ…
સ્વસ્થ અને સ્વચ્છ ગુજરાત બનાવીએ! 🌱🇮🇳

CleanIndia Gujarat AcharyaDevvratJi

08/10/2026

🌱 **એક પેડ મા કે નામ 3.0 રાજકોટ**

રાજકોટના ગઢકા ગામે ‘એક પેડ મા કે નામ 3.0’ અંતર્ગત રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો. 🌳

🌿 17 જાતના અંદાજે 850 રોપાઓનું વાવેતર
🌱 વૃક્ષારોપણ સાથે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન
💚 શુભ પ્રસંગોએ એક વૃક્ષ વાવી તેનું સ્વજનની જેમ જતન કરવાનો સંદેશ

વૃક્ષ વાવો, પ્રકૃતિ બચાવો અને આવનારી પેઢીને સ્વસ્થ ભવિષ્ય આપો. 🌍

#એકપેડમાકેનામ Environment Nature GreenGujarat Prakrutikkheti SaveEnvironment

08/10/2026

🌱 એક પેડ મા કે નામ 3.0 🌳

*માનનીય રાજપાલશ્રીના હસ્તે વૃક્ષારોપણ*

આજે આપણે જે વૃક્ષને જીવન આપીશું, કાલે એ જ વૃક્ષ આપણને જીવન આપશે.🌍💚

🎓 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: ૬૧મો પદવીદાન સમારંભ!૧૩૨ ગોલ્ડ મેડલમાંથી ૧૦૫ મેડલ દીકરીઓના નામે! 🌟---રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્ર...
08/10/2026

🎓 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી: ૬૧મો પદવીદાન સમારંભ!

૧૩૨ ગોલ્ડ મેડલમાંથી ૧૦૫ મેડલ દીકરીઓના નામે! 🌟
---
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ૪૫,૯૨૪ વિદ્યાર્થીઓએ પદવી મેળવી. સાયન્સ-ટેક્નોલોજીમાં ભારતની પ્રગતિ અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોના ફાળા પર ભાર મુકાયો.

✨ મહત્વના અંશો:
✅ ૧૬ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ સન્માનિત
✅ દીકરીઓનું સુવર્ણ પ્રદર્શન (૧૦૫ ગોલ્ડ મેડલ)
✅ 'રાષ્ટ્ર પ્રથમ'ના ભાવ સાથે કાર્ય કરવા આહ્વાન
✅ શિક્ષણ મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાની વિશેષ ઉપસ્થિતિ

GoldMedalist AcharyaDevvrat ProudMoment ViksitBharat

SaurashtraUniversity Rajkot InstagramDaily EducationMatters

💐 રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું હાર્દિક સ્વાગત કરાયું 🙏✨✈️ * Rajkot International Air...
08/10/2026

💐 રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું હાર્દિક સ્વાગત કરાયું 🙏✨✈️

* Rajkot International Airport
* Acharya Devvrat
* Governor of Gujarat
* Warm Welcome
* Official Visit

રાજકોટમાં ગુંજ્યો 'વિકસિત ભારત'નો નારો! 🇮🇳✨વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સફળ નેતૃત્વની ઉજવણી અંતર્ગત મંત્ર...
07/10/2026

રાજકોટમાં ગુંજ્યો 'વિકસિત ભારત'નો નારો! 🇮🇳✨

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સફળ નેતૃત્વની ઉજવણી અંતર્ગત મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં 'સેવા જ્યોતિ યાત્રા' યોજાઇ! 🚩🎉

📍 સ્થળ: રેસકોર્સથી કૈલાસવાડી સર્કલ, રાજકોટ 🚶‍♂️
🎯 લક્ષ્ય: વિકસિત ભારત ૨૦૪૭ 🌟

આજે પ્રજવલિત કરેલી સેવાની જ્યોત સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવશે. 💫

ચાલો, રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે એક ડગલું આગળ વધીએ! ✊

GujaratTourism
NarendraModi ServiceToNation PositiveChange

Address

Rajkot
360001

Alerts

Be the first to know and let us send you an email when Info Rajkot GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Info Rajkot GoG:

Shortcuts

Share