20/01/2024
આજરોજ આમ આદમી પાર્ટી રાજકોટ શહેર કિશાનપરા ચોક ખાતે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું. પ્રદેશ મંત્રી અજીતભાઈ લોખીલ, પ્રદેશ સહ મંત્રી શિવજી ડાંગર,જતીન ધામેલિયા, યોગરાજભાઈ જાડેજા, રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઈ જોષી, સહિત રાજકોટ શહેરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા.
28/12/2023
Celebrating my 3rd year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉
11/10/2023
રાજકોટ માં ગુનાખોરી ડામવા #આપ નું આવેદન
29/09/2023
I have reached 1K followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉
23/07/2023
जी वही है जो मुख्य अभियुक्त के तौर पर गिरफ्तार किया गया है।
संघी है , समझिए कि कौन करा रहा है यह सब।
13/06/2023
જેને સમજવામાં 7 વર્ષ લાગ્યા કે કાળું નાણું 1000ની નહીં પણ 2000ની નોટથી વધે છે, તે ખરેખર 35 વર્ષ ભીખ માંગવા લાયક હતો.