Livanto | Padhramni Morbi | Hanuman Chalisha Katha 2026 | Salangpurdham | Shri Hariprakashswami
મોરબીની ધરા પર અત્યારે ભક્તિ અને યુવા શક્તિનો જે સંગમ રચાયો છે તે ખરેખર પ્રશંસનીય છે! હનુમાન ચાલીસાના માધ્યમથી યુવા પેઢીમાં સંસ્કાર અને સાહસનું સિંચન કરવાનું આ કાર્ય પ્રેરણાદાયી છે.
શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી ઘરે-ઘરે જઈને મોરબીને 'ઉજવળ' બનાવી રહ્યા છે, તે સ્વામીજીની સાદગી અને સમાજ પ્રત્યેના સમર્પણને દર્શાવે છે. જ્યારે કોઈ સંત કથાના મંચ પરથી નીચે ઉતરીને વ્યક્તિગત રીતે લોકોના ઘરે જાય, ત્યારે જ સાચા અર્થમાં 'જીવન પરિવર્તનની આંધી' આવતી હોય છે.
યુવા કેન્દ્રિત: આ કથા ખાસ કરીને યુવાનોમાં શિસ્ત અને ભક્તિ જાગૃત કરવા માટે છે.
ઘરે-ઘરે પધરામણી: સ્વામીજી દ્વારા કરવામાં આવતી વ્યક્તિગત મુલાકાતોથી વ્યસન મુક્તિ અને કૌટુંબિક એકતાને વેગ મળશે.
ચાલો, યુવા શક્તિ અને ભક્તિના આ સંગમમાં જોડાઈએ!
Hanuman Chalisa Yuva Katha
Hanuman Chalisa Yuva Katha
25/04/2026
Hanuman chalisha Yuva katha 2026 | Day -06 | Morbi | Hanumanji | Shri Hariprakashswami
"હનુમાનજીની ભક્તિનો રંગ, મોરબીના યુવાનોની સંગ”
મોરબીના આંગણે 'જીવન પરિવર્તનની આંદી' સમાન હનુમાન ચાલીસા યુવા કથા ભવ્યતાથી ચાલી રહી છે.
૧૧,૦૦૦ કિલો જેટલા વિવિધ પ્રકારના ફળોનો ઉપયોગ કરીને પ્રભુના ચરણોમાં ભોગ ધરવામાં આવ્યો.
મોરબીની પવિત્ર ધરા પર આજથી આધ્યાત્મિકતા અને યુવા ચેતનાના સંગમ સમાન 'શ્રી હનુમાન ચાલીસા યુવા કથા'નું મંગલ પ્રારંભ કરવામાં આવ્યું છે. શ્રી હનુમાન ચાલીસા કથા મોરબી દ્વારા આયોજિત આ વિશેષ કથાના વક્તા સ્થાને સાળંગપુરધામના પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા) બિરાજી પોતાની અમૃતવાણીથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે.
સ્થળ: સનસીટી ગ્રાઉન્ડ, ક્રિષ્ના સ્કૂલની પાછળ, રવાપર-ધુનડા રોડ, મોરબી.
સમય: રાત્રે 8:30 થી 11:30
તારીખ: 18 થી 24 એપ્રિલ, 2026
આ કથા માત્ર ધાર્મિક પ્રવચન નહીં, પરંતુ યુવા પેઢીના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાના ઉમદા હેતુ સાથે 'જીવન પરિવર્તનની આંદી' થીમ પર આધારિત છે. હનુમાન ચાલીસાના માધ્યમથી જીવનમાં શિસ્ત, સાહસ અને ભક્તિ કેવી રીતે કેળવવી તેનું સચોટ માર્ગદર્શન પૂજ્ય સ્વામીશ્રી દ્વારા આપવામાં આવી રહ્યું છે.
ચાલો, યુવા શક્તિ અને ભક્તિના આ સંગમમાં જોડાઈએ!
23/04/2026
Hanuman chalisha Yuva katha 2026 | Day -05 | Morbi | Hanumanji | Shri Hariprakashswami

Hanuman Chalisa Yuva Katha2025 | Rajkot | Hariprakashswami | Salangpurdham
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ચાલી રહેલી શ્રી હનુમાન ચાલીસા યુવા કથા શ્રદ્ધા, ઉત્સાહ અને આનંદથી ભરપૂર માહોલમાં આગળ વધી રહી છે. પ.પૂ. હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા, સાળંગપુરધામ) દ્વારા યુવાનોને સ્પર્શે તેવા પ્રેરણાદાયક કથા કરી રહ્યા છે.
કથામાં યુવાનો, બાળકો તથા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે અને ભક્તિ સાથે આનંદ માણી રહ્યા છે. સમગ્ર આયોજન શિસ્તબદ્ધ અને ઉત્સાહભર્યું હોવાથી જનસમુદાય કથાનો સંપૂર્ણ લાભ લઈ રહ્યો છે.
આ યુવા કથા ૨૯ ડિસેમ્બરથી ૦૨ જાન્યુઆરી સુધી દરરોજ સાંજે ૮:૦૦ થી ૧૧:૦૦ કલાક દરમિયાન યોજાઈ રહી છે.
BalSanskar Bhakti DivineEnergy SpiritualGrowth HanumanBhakti IndianCulture KidsInBhakti Sanskar Faith Devotion JaiHanuman SanatanDharma
nvitation | Rajkot | Hanuman chalisa Yuva Katha | Hariprakashswami | Salangpurdham
"સમગ્ર રાજકોટ કહે છે, આ આપણી કથા છે"
શ્રી હનુમાન ચાલીસા 'જીવન પરિવર્તનની આંધી' યુવા કથાનું ભવ્ય આયોજન.
વક્તા: શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણાવાળા, સાળંગપુરધામ)
તારીખ: ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ થી ૦૨ જાન્યુઆરી ૨૦૨૬
સમય: રાત્રે ૮:૦૦ થી ૧૧:૩૦ કલાક
સ્થળ: રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ
આ દિવ્ય કથાનો લાભ લેવા આપ સૌને હાર્દિક આમંત્રણ છે.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Address
Race Course Ground
Rajkot
360005