Panchshil vidyalaya

Panchshil vidyalaya

Share

વૈજ્ઞાનિક પદ્ધતિથી ભણાવતી એકમાત્ર સ્કુલ

13/11/2022

પંચશીલ વિદ્યાલયમાં તા:13/11/2022 ને રવિવાર ના રોજ બાલવાડી થી ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે, પ્રથમ સત્રાંત પરીક્ષામાં વિદ્યાર્થીઓએ લખેલા દરેક વિષયના પેપર વાલિશ્રીને બતાવીને "ચિંતન અને મનન સંવાદ" નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વાલીશ્રી અને શિક્ષકો સુંદર વાતાવરણમાં ચર્ચા - વિચારણા કરતા તસ્વીરોમાં દ્રષ્ટિગોચર થાય છે.

13/11/2022

પંચશીલ વિદ્યાલયમાં તા:13/11/2022 ને રવિવાર ના રોજ ધોરણ 6 થી 9 અને 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે, પ્રથમ સત્રાંત પરીક્ષામાં વિદ્યાર્થીઓએ લખેલા દરેક વિષયના પેપર વાલિશ્રીને બતાવીને "ચિંતન અને મનન સંવાદ" નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વાલીશ્રી અને શિક્ષકો સુંદર વાતાવરણમાં ચર્ચા - વિચારણા કરતા તસ્વીરોમાં દ્રષ્ટિગોચર થાય છે.

05/05/2019

પંચશીલ વિદ્યાલય નું વર્ષ - 2019 નું પરિણામ

31/12/2018

All friends are invited to show this expo by school

Photos from Panchshil vidyalaya's post 31/08/2018

પંચશીલ વિદ્યાલયમાં આજે નંદઉત્સવની થયેલ ધામ ધૂમ ઉજવણી

Annual Function 2017 05/06/2017
26/01/2017

68 वा गणतंत्र दिन पर पंचशील परिवार की और से हार्दिक बधाईया...

Photos 10/01/2017

પધારો શાળાના રંગારંગ વાર્ષિકોત્સવ માં

Photos from Panchshil vidyalaya's post 10/01/2017

શાળાના આંગણે શ્રી ખોડલધામ રથ નું સ્વાગત કરતો પંચશીલ પરિવાર...

Photos from Panchshil vidyalaya's post 10/01/2017

પંચશીલ સ્કૂલ માં I.O.C. દ્વારા સેફટી ક્લિનિક સેમિનાર નું આયોજન

Photos 09/09/2016
Photos from Panchshil vidyalaya's post 09/09/2016

5th Suptember "Teacher's Day" celebration in our school

Want your business to be the top-listed Government Service in Rajkot?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


Pedak Road
Rajkot
360003