મે આની પહેલા એક પોસ્ટ માં કિધેલ હતું..કે જે આમ નાં પહોંચી શકે તે સોશિયલ મીડિયા દ્વારા બદનામ કરે..એનો સહારો લ્યે..
પણ મારા મૂકવાનું કારણ એ છે કે આમને એક વાર તો એમની ભાષા માં જવાબ આપવો જરૂરી બને છે.. કંઈ પ્રોબ્લેમ હોઈ તો સોલ્યુશન બીજી રીતે પણ થાય..પણ આબરૂ ઉપર હાથ નાખે એ તો સહન નો જ થાય..
આના જેવા ઘણા ખહુરિયા સસ્તી પ્રસિધ્ધિ મેળવવા હાલી નીકળ્યા છે..એક એક ને જવાબ આપીશ..પણ તમારા નઈ મારા સમયે...માટે પાછું વળવું હોઈ તો વળી જાઓ..અને નો વળવું હોઈ તો જે થય એ ભોગવી લેશું..કેમ કે આપનો સમય છે..પણ અમારા સમય માં તમે પણ તૈયારી રાખી લેજો હો ભાઈબંધ..
ભાગ્યશાળી છો કેમ કે હજુ સુધી હું લાઈવ આવ્યો નથી અને તમારા ચિઠા ખોલ્યા નથી..
જેતલસર સપ્તાહ ના આયોજન પછી ઈશ્વર ની પરીક્ષા સમજી ને હું શાંત બેઠો છું..અને તમે બધા કે જે લોકો મને કે મારા પરિવાર ને પાડવાની કોશિશ કરે છે અને બદનામ કરે છે....એ એવું સમજી બેઠા કે આના થી કંઈ નઈ થય..
નાં..નાં..નાં...દોસ્ત...
અમુક કારણોસર શાંતિ રાખેલ છે...આને ભંગ કરવાની કોશિશ ન કરો તો સારું..કેમ કે માણસ કરતાં સમય વધારે સારો જવાબ આપે છે...
પણ હવે જે થય તે.. કાયદેસર થશે...
//સીતારામ//
Sawan Patel
Join With Us & Grow Ur Business..
હવે શોશિયલ મીડિયા નો પાવર શું હોઈ..એ બતાવીએ આપને..
બોવ તમને બીજા ને બદનામ કરવાનો શોખ છે ને..તો ચાલો તમને પણ પ્રસિધ્ધિ આપી દઈએ...
મને ખબર છે કે તમે કે તમારા સાગરીતો મને ને મારા પરિવાર ને પહેલા ની જેમ હેરાન પરેશાન કરશે અને તમે ખોટી ફરિયાદો પણ કરશો..
પણ બાપુ હવે ઉતરવું જરૂરી છે મેદાન માં...બોવ સહન કર્યું..જતું કર્યું બધા નું...
હવે જે થય પરિસ્થિતિ એ મંજૂર..
પણ સામે જવાબ આપની ભાષા માં જ મળશે...
//સીતારામ//
જે આમ નાં પોચી શકે તેમના માટે સોશિયલ મીડિયા માધ્યમ બની ગયું છે..કોઈક ની બદનામી કરવા માટે..
બસ બહાનું જોતું હતું..
જેતલસર સપ્તાહ નું આયોજન થયું અને જેમ વરસાદી દેડકા બહાર આવે એમ અમુક ખહુરિયા જોયા જાણ્યા વગર નાં બોલવાનું બોલી ને અને વાહયાત આક્ષેપો લગાડ્યા કરે છે..અને સોશિયલ મીડિયા દ્વારા બદનામ કરે છે..જે લોકો સત્ય જાણે છે એ જાણે જ છે..પણ નો પ્રોબ્લેમ..આવતા સમય માં આવી કનડગત નો જવાબ કઈ રીતે મળે છે મારા તરફ થી..તેનો જવાબ આપવા હું સક્ષમ છું..ચિંતા ન કરો..
વધુ વાત આવતા સમય માં લાઈવ સાથે..પુરાવા સાથે...
જે આમ નાં પોચી શકે તેમના માટે સોશિયલ મીડિયા માધ્યમ બની ગયું છે..કોઈક ની બદનામી કરવા માટે..
બસ બહાનું જોતું હતું..
જેતલસર સપ્તાહ નું આયોજન થયું અને જેમ વરસાદી દેડકા બહાર આવે એમ અમુક ખહુરિયા માંથી એક બચોલિયું બહાર આવી ને સોશિયલ મીડિયા મારફત ભો..ભો..કરવા માંડ્યું છે
.શાંતિ રાખ..આરામ થી મળીયે...
વધુ વાત આવતા સમય માં લાઈવ સાથે..પુરાવા સાથે...
All The Best
*_Loading...👆🏻💯🔥🔥🔥👍🏻✌🏻🙏🏻_Jo Aaj Tere Se Sakle Fire Huye He Mere Dost..Unki Sakle Kya Unki Nasle Na Fir Di To Nam Badal Dena Yaar...*💯💯🙏🏻🔥
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Website
Address
Rajkot
360001
Opening Hours
| Monday | 10am - 6pm |
| Tuesday | 10am - 6pm |
| Wednesday | 10am - 6pm |
| Thursday | 10am - 6pm |
| Friday | 10am - 6pm |
| Saturday | 10am - 6pm |
