રાજકોટ:આગામી સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી ને લઇ ને શહેર માં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુ થી આજીડેમ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકીંગ ડ્રાઇવ રાખવા આવી
Rajkot City Police
Rajkot City Police is now ONLINE! This page is created to fill the gap between Police and Public
02/04/2026
Celebrating strength, devotion & positivity.
Happy Hanuman Jayanti 🚩
02/04/2026
01/04/2026
થોરાળા પોલીસ સ્ટેશનના દુષ્કર્મ તથા પોક્સો એક્ટના ગુન્હામાં આજીવન કેદની સજા પામેલ રાજકોટ મધ્યસ્થ જેલમાંથી છેલ્લા બે વર્ષથી ફરાર પેરોલ જમ્પ કેદી સંજય પુંજાભાઇ બારૈયાને અમદાવાદ ખાતેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્કર્વોડ.
01/04/2026
રોકાણકારોએ રોકાણ કરેલ રૂપિયા ઉપર વળતર આપવાનુ કહી વળતર કે મુડી નહી આપી વિશ્વાસઘાત કરી ભાગી જનાર ગુન્હાના આરોપી ગૌરાંગભાઇ મનસુખભાઈ ખુંટ અને અરવિંદભાઈ લાલજીભાઈ ખુંટને ગણતરીના કલાકોમા પકડી પાડતી આર્થિક ગુના નિવારણ શાખા.
30/03/2026
📢 આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનાઓથી સાવધાન રહો!
તમારી એક નાની સાવચેતી તમને મોટી છેતરપિંડીથી બચાવી શકે છે.
કોઈ પણ સાયબર ગુનાની જાણ કરવા માટે તરત જ Dial 1930 પર સંપર્ક કરો.
30/03/2026
રૈયાધાર સ્લમ કવાર્ટર અટલ સરોવર વાળા રોડ ઉપરથી મારૂતી સ્વીફટ ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશીદારૂની બોટલો નંગ-૧૨૦ કિ.રૂ.૧,૩૨,૦૦૦/- સાથે કુલ કિ.રૂ.૬,૩૨,૦૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમ હિતેશ ઉર્ફે હિતો ચંદુભાઇ વિઝુંડાને પકડી પાડતી એલ.સી.બી. ઝોન-ર ટીમ.
30/03/2026
રાજકોટ શહેર બી.ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના સક્રીય ઇભલા ગેંગ સલીમ ઉર્ફે સલીયો કરીમભાઈ કાથરોટીયા, મહેબુબ ઉર્ફે મેબલો કરીમભાઈ કાથરોટીયા, અશરફ કરીમભાઈ કાથરોટીયા અને લખન વિક્રમભાઈ કમેજડીયાના કુલ ૭ સાગરીત વિરૂધ્ધ દાખલ થયેલ કુલ ૮૯ ગુનાઓ નોધાયેલ જેઓ વિરુધ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એકટ-૨૦૧૫ (G.C.T.O.C) મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસની કાર્યવાહી કરતી ક્રાઇમ બ્રાંચ.
27/03/2026
📢 ફેક કોલથી સાવધાન!
તમારી બેંકની માહિતી, OTP કે કોઈપણ પર્સનલ ડિટેલ્સ ક્યારેય શેર ન કરો.
એક સાવચેતી તમને મોટા નુકસાનથી બચાવી શકે છે.
🚨 શંકાસ્પદ કોલ આવે તો તરત જ 112 પર સંપર્ક કરો.
26/03/2026
Celebrating truth and virtue.
Happy Ram Navami! 🚩
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Address
Race Course Road, Opp. Girnar Cinema, Zila Panchayat Chock
Rajkot
360001
