લેઉવા પટેલ ઉત્કષૅ ગૂપ

લેઉવા પટેલ ઉત્કષૅ ગૂપ

Share

The Leuva Patel Utkarsh Group , Rajkot has step forwarded to provide the easiest platform to communicate with all the members of Leuva Patel.

20/06/2020

नहीं होती है उनको बीमारी, जो योग करने की करते समझदारी | हर रोग को अब तोडना है, योग से नाता जोड़ना है

૨૧ જૂનને રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિત્તે સવારે ૬:૩૦ કલાકે શ્રી ખોડલધામ ફેસબુક પેઈજમાં નીચે આપેલી લીંક પર વર્ચ્યુલ યોગાનું જીવંત પ્રસારણ નિહાળો.

ખોડલધામ ઓફિસિયલ ફેસબુક પેઈજ :
https://www.facebook.com/khodaldhamtrusts


30/05/2020

શ્રી ખોડલધામ સમિતિ અમદાવાદ દ્વારા આયોજિત LIVE Webinar આરોગ્ય ના પંથે - મહામારી ના હાથવગા ઉપાય કાર્યક્રમમાં જોડવા બધા લોકોને નિમંત્રણ છે
મુખ્ય અતિથી :- નરેશભાઈ પટેલ (ચેરમેન, શ્રી ખોડલધામ ટ્રસ્ટ)
મુખ્ય વક્તા. : -ડો. એચ.વી. પટેલ MD (A.M.)
તારીખ :- ૩૧ મે ૨૦૨૦, રવિવાર
સમય :- સાંજે ૫ કલાકે

શ્રી ખોડલધામ ટ્રસ્ટ ઓફિસિયલ ફેસબુક પેઇઝ
https://www.facebook.com/khodaldhamtrusts

શ્રી ખોડલધામ સમિતિ અમદાવાદ ફેસબુક પેઇઝ
https://www.facebook.com/KhodaldhamTrustAhmedabad/

20/12/2019

વર્ષ 2019માં શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિના માર્ગદર્શન હેઠળ સફળ થઈને સરકારી નોકરીમાં પસંદગી થયેલ વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં પધારવા માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખશ્રી નરેશભાઈ પટેલ દ્વાર ભાવભર્યું આમંત્રણ...

10/09/2019
29/07/2019

પરમ કૃપાળુ પરમાત્મા સદગત ના દીવ્ય આત્મા ને શાંતિ આપે એજ પ્રાર્થના 🙏🙏🙏💐💐💐

Want your business to be the top-listed Government Service in Rajkot?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Bapa Sitaram Chowk, Mavdi
Rajkot
360004