09/12/2025
Virani High School- Rajkot
Shree Shamji Velji Virani Multipurpose High School popularly known as a Virani High School, is one o
Shree Shamji Velji Virani Multipurpose High School, popularly known as Virani High School, is a Gujarati Medium school in the city of Rajkot, in Gujarat, India. Virani High School is the only technical school and one of the oldest schools of Rajkot. The school offers a choice of courses to the students, like technical general, commerce and science, and many of its students have gone into professions, such as medicine, engineering or law.
09/12/2025
06/04/2025
Its ’s birthday !
એલિહ્યુ યેલના જન્મદિવસે, ચાલો આઝાદી પૂર્વકાળની એક lesser-known વાત પર નજર ફેરવીએ — કે કેવી રીતે મદ્રાસના બ્રિટિશ ગવર્નર એક એવી યુનિવર્સિટીના અનિચ્છિત નામધારી બન્યા, જેને આજે વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં સ્થાન મળે છે: યેલ યુનિવર્સિટી 📚
ઈ.સ. 1636માં, મદ્રાસ (આજનું ચેન્નાઈ) એ બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે પ્રથમ ઓઉટપોસ્ટ બન્યું, જ્યારે કંપનીના એક અધિકારીએ ત્યાંના નાયક શાસક સાથે સંધિ કરી. લગભગ 30 વર્ષ મદ્રાસમાં વિતાવનાર એલિહ્યુ યેલે અહીંથી ધનસંપત્તિ ભેગી કરી — ઘણી વખત ઈસ્ટ ઈન્ડિયા કંપનીના નિયમોની અવગણના કરતા.
તેની ધરોહરમાં સામેલ છે — ચેન્નાઈ શહેરના નિર્માણમાં યોગદાન, પોતાનું વૈભવ વધારો અને એક મોટું દાન, જેના કારણે કનેક્ટિકટ કોલેજનું નામ "યેલ યુનિવર્સિટી" થયું.
સદીઓ પછી પણ, યેલ યુનિવર્સિટી ભાગ્યે જ એ હકીકત માને છે કે તેની મૂળ સંપત્તિ બ્રિટિશ શાસન અને ભારતમાં થયેલા શોષણમાંથી આવેલી હતી.
તો આજે તે ભારતમાં કંઈ દેવું બાકી રાખે છે?
આ રસપ્રદ ઇતિહાસ જાણો, ની મૂળ સ્ટોરી
04/04/2025
From Gujarati Medium to GATE Glory! 💥
Meet Aditya Chotaliya, a proud alum of Virani High School, who’s just bagged an All India Rank of 154 in the prestigious GATE exam! 🇮🇳✨
From humble beginnings in a grant-in-aid Gujarati medium school to unlocking doors to top IITs, ISRO, and PRL — Aditya’s journey is nothing short of inspirational.
He’s not just cracked an exam; he’s shattered stereotypes. 💪
Hard work, focus, and belief—he’s shown that’s all it takes.
Big cheers from Principal Harendrasinh Dodia and the entire Virani family! 🎓🎉
Proud moment for the school. Proud moment for Gujarat. Proud moment for India.
12/01/2025
Virani High School- Rajkot
12/01/2025
Welcome to Virani High School- Rajkot
04/01/2025
💐 *આમંત્રણ* 💐
🏢*ગુરુ-શિષ્ય સ્નેહમિલન-૨૦૨૫*🏢
વ્હાલા વિરાણી મિત્રો, આ વર્ષે *૧૨ જાન્યુઆરી ૨૦૨૫ , રવિવાર* ના રોજ આપણે સ્નેહમિલનનું આયોજન કરી રહ્યા છીએ. જેમાં વિરાણી સ્કુલની સ્થાપના થી લઈને અત્યાર સુધીનાં તમામ વિરાણી વિધાર્થીમીત્રો ત્થા પરીવારજનો આવકાર્ય છે.
*ભોજન માટેના પાસ* કાર્યક્રમના આયોજકો પાસેથી લેવાના રહેશે.આ માટે ૧૦ વર્ષથી મોટાઓએ *વ્યક્તિદીઠ રૂ. ૧૦૦/-* આપીને તારીખ ૧૦ જાન્યુઆરી પહેલા પાસ મેળવી લઈ વ્યવસ્થામાં સહકાર આપવા નમ્ર નિવેદન.
આપના વ્યવસાયની જાહેરાત માટે શાળાનાં પટાંગણમાં બેનર પણ લગાવી શકો છો. જેના માટે પ્રતિ બેનર રૂ.300 ચાર્જ રાખેલ છે. મહત્તમ ૬*૨ ની સાઈઝનુ બેનર સ્વિકારાશે.
(બેનર બનાવવા માટે કો.જાદવ રાહુલ: ૯૯૨૪૪ ૪૧૪૧૩)
*ખાસ નોંધ* : આ સંપૂર્ણ કાર્યક્રમ વિધાર્થીઓ દ્વારા આયોજીત છે. જેમાં આમંત્રિત ગુરુજનો અને મહેમાનો માટે ભેટ ત્થા સ્વરુચિ ભોજનની વ્યવસ્થા *નિ:શુલ્કપણે* વિધાર્થીઓ દ્વારા કરવામાં આવે છે.
*સ્વૈચ્છિક અનુદાન* : મિત્રો, છેલ્લા આઠેક વર્ષથી યોજાતા સ્નેહમિલનમાં આયોજકો પોતાનો સમય અને શક્તિ તો આપે જ છે સાથે ઘણીવાર કાર્યક્રમના અંતે પડતી નાણાકીય ઘટ ની પૂર્તિ પણ કરે છે. તો તમામ વિરાણીયન્સને આગ્રહભરી વિનંતી કે ફૂલની પાંખડી જેટલું આર્થિક યોગદાન આપી આયોજનમાં પડતી નાણાકીય ઘટ પૂર્તિ કરવામાં આગળ આવે.
આ સંદેશને આયોજકો તરફથી મળેલું ભાવભીનું આમંત્રણ સમજી સ્નેહમિલનમાં પધારી કાર્યક્રમની શોભા વધારશોજી!
વધુ માહિતી માટે સંપર્ક…
*સીયાણી હાર્દીક: ૯૭૧૨૯ ૦૧૨૯૪*
*સોહીલ લીંબાસીયા: ૯૯૭૮૯ ૧૮૭૧૧*
*જાદવ રાહુલ: ૯૯૨૪૪ ૪૧૪૧૩*
*દિપક લાઠીયા :૯૮૨૫૨ ૨૮૨૫૨*
*ધર્મેશ પરસાણા :૮૫૬૫૦ ૪૧૧૧૧*
*સંજય તંતી :૯૯૨૫૩૭૨૬૧૧*
*દિપક મોદી : ૯૯૨૪૧ ૧૩૦૮૬*
*અનિલ ટાંક : ૯૪૨૬૭ ૮૫૩૩૯*
*ભાવીન દેસાઈ : ૯૦૩૩૩ ૨૧૮૪૫*
02/10/2024
Happy Gandhi Jayanti.
13/06/2024
ભારતીય એન્જિનિયર અશોક વગર ટેસલા ફક્ત એક
સામાન્ય કાર કંપની બની ને રહી ગઈ હોત!
એલોન મસ્ક
Without Indian Engineer, Ashok Elluswamy, Tesla would have been just another car company.
-
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Website
Address
Tagore Road
Rajkot
360002
Opening Hours
| Monday | 7am - 12:30pm |
| Tuesday | 7am - 12:30pm |
| Wednesday | 7am - 12:30pm |
| Thursday | 7am - 12:30pm |
| Friday | 7am - 12:30pm |
| Saturday | 7am - 12:30pm |
