Bhaktinagar Circle

Bhaktinagar Circle

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bhaktinagar Circle, Public & Government Service, Rajkot.

Photos 04/02/2013
29/01/2013

૨૬મી જાન્યુઆરીની પૂર્વ સંઘ્યાએ મનપા યોજિત સંગીત સંઘ્યામાં ફિલ્મી ગાયક કલાકાર કૈલાસ ખેરનું એક ગીત પ્રજાને રૂ. ૨.૦૮ લાખમાં પડયું છે. નિર્ધારિત સમય કરતા મોડેથી શરૂ થયેલો કાર્યક્રમ માત્ર ૨ જ કલાકમાં આટોપાઇ ગયો અને આ ૨ કલાકમાં પણ કૈલાસ ખેરે માંડ ૧૨ જ ગીત ગાયા હતા. કૈલાસ ખેરને બોલાવવા માટેનો રૂ. ૨પ લાખનો ખર્ચ લેખે ન લાગતા આવા ભપકા પાછળ થયેલા ખર્ચ મંજૂરી સામે વિપ ાી નેતા અતુલ રાજાણીએ વિરોધ દર્શાવ્યો છે.

કૈલાસ ખેરનો કાર્યક્રમ આમતો સુપર ડુપર હિટ રાો હતો. મોટી સંખ્યામાં લોકોએ સંગીતનો આનંદ માણ્યો હતો પરંતુ સંગીત સંઘ્યા પાછળ અને કૈલાસ ખેરને ગીત ગાવા માટે ચૂકવવાનો ખર્ચ ખરા અર્થમાં લેખે લાગ્યો ન કહેવાય. એકતો કાર્યક્રમનો સમય હતો ૯ વાગ્યાનો અને ચાલુ થયો ૯:૪૦ વાગ્યે. ભાષણબાજી અને બીજી પ્રવત્તિમાં સમય પસાર થયા બાદ છેક કૈલાસ ખેરને સ્ટેજ પર આમંત્રિત કરાયા.

કાર્યક્રમ મોડો શરૂ થયો અને પૂરો પણ ૧૧:૩૦ વાગ્યામાં જ થઇ ગયો. એટલા સમયમાં કૈલાસ ખેરે માંડ ૧૨ જેટલા જ ગીત ગાયા. ૨પ લાખના ખર્ચની ગણતરીએ એક ગીતની કોસ્ટ કાઢવામાં આવતા તે રૂ. ૨.૦૮ લાખમાં કૈલાસ ખેરનું એક ગીત પ્રજાને પડયું છે. એમાય પ્રે ાકોમાંથી આવેલે ફરમાઇશમાંથી એકપણ ગીત કૈલાસ ખેરે ન ગાતા કાર્યક્રમ પ્રજા માટે ન હોવાનો કચવાટ લોકોમાં જોવા મળ્યો હતો.

પ્રજાના મનોરંજન માટે સાંસ્કતિક કાર્યક્રમ થવા જ જોઇએ પણ જેટલો ખર્ચ થાય છે એ લેખે લાગવો જોઇએ એવી લાગણી વ્યકત કરીને વિપ ાી નેતા અતુલ રાજાણીએ કૈલાસ ખેરના કાર્યક્રમ પાછળ થયેલા ખર્ચની મંજૂરી સામે વિરોધ વ્યકત કર્યોછે.

રાજકોટની જનતાને કૈલાસ ખેરનું એક ગીત રૂ.૨.૦૮ લાખમાં પડયું!

Photos 14/01/2013

સંક્રંતી એ દિવળી
સદર બજાર રાજકોટ

10/01/2013

કાપવા" કરતા "આપવા"નું શીખો યારો....આકાશ આપણા નહિ, પક્ષીઓના બાપનું છે.

પક્ષીખાઉં "નોન વેજ " ચાઈનીઝ દોરી ખરીદવાનું તો બંધ કરો......

fly kites, not bites

08/01/2013

આશારામ અને ઓવૈસીમાં તત્વતઃ કોઈ ફરક નથી. બેઉ ગાંડા+ગુંડા છે, બેઉ પાસે ઝનૂની હિંસક ટોળું છે. બેય દેશને બરબાદ કરી રહ્યા છે.

Photos 04/01/2013

અકબરુદ્દિન ઓવાસિ કહે છે અમે ૨૫ કરોડ મુસલમાન લોકો અને તમે ૧૦૦ કરોડ હિન્દુ.
૧૦ મિનિટ માટે પોલીસ ને હટાવી દ્ય્યો, ૧૦૦૦ વર્ષ મા જેટલા હિન્દુ ન મર્યા હોઈ તેના કરતા પણ વધુ ને ખતમ કરી નાખિશુ.

કેટ્લાય મોદી આવ્યા ને કેટ્લા ગયા આવા થિ કશુ ના થાય, મોદી નિ હિમ્મ્ત હોય તો હેદરાબાદ મા અવી અમારી સામે લડિ ને બતાવે. મોદી જેવા ૧૦૦૦ મોદી ને ગળા કાપી ને લટ્કાવી દેશુ.
- નફરત થી તરબોડ ભાસણ
અકબરુદ્દિન ઓવાસિ દ્વારા, ધારાસભ્ય હેદરાબાદ

• આ સમાચાર કેમ ટીવી પર બિજા બ્રેકીંગ ન્યુઝ નિ જેમ નથી આવતા.
• આ સમાચાર કેમ નેશનલ ન્યુઝ ના બની શકે.

અરે હા.... મુસલિમ વોટ બેંક ગુમાવવાનો ભય પણ છે ને

Photos 14/12/2012

The Shaan of Bhaktinagar Circle

13/11/2012

एक बार एक हवाई जहाज मे 5 व्यक्ति सफर
कर रहे थे, सचिन, अंबानी, राहुल गांधी,
नरेंद्र मोदी और एक छोटी सी बच्ची।
अचानक जहाज मे कुछ खराबी आ गई।
वहाँ पर चार पैराशूट थे।
सचिन बोला: मैं विश्व का महान बल्लेबाज हूँ, मेरा जिंदा रहना जरूरी है, फिर एक
पैराशूट लेकर कूद गया।
अंबानी बोला: मैं भारत के धनी लोगो मे से
हूँ, मेरा जिंदा रहना जरूरी है, फिर एक
पैराशूट लेकर कूद गया।
राहुल गांधी बोला : मैं इस देश का सबसे लोकप्रिय नेता हूँ,
मेरा जिंदा रहना जरूरी है। फिर एक पैराशूट
लेकर कूद गया।
नरेंद्र मोदी बच्ची से बोले: बेटा आप देश
की भविस्य हो, जाओ आप अंतिम पैराशूट
लेकर कूद जाओ। बच्ची बोली : लेकिन यहा पर
तो दो पैराशूट है, राहुल
गांधी तो मेरा स्कूल बैग लेकर कूद गया !
..
Happy diwali !

Photos 27/08/2012

ઘર ના ઘર નુ સરસ મજાનુ ફોર્મ

25/08/2012

CSનું પરિણામ જાહેર, ટોપ-20માં અમવાદીઓએ મારી બાજી

Want your business to be the top-listed Government Service in Rajkot?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Rajkot