12/01/2026
સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે સોમનાથના દરિયાકિનારે ભક્તિની લહેર પ્રસરી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરક ઉપસ્થિતિમાં થઈ રહેલ આ ઉજવણી આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે.
Taluka Panchayat Jamkandorna DI Rajkot Taluka Development Officer
12/01/2026
સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે સોમનાથના દરિયાકિનારે ભક્તિની લહેર પ્રસરી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરક ઉપસ્થિતિમાં થઈ રહેલ આ ઉજવણી આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે.
12/01/2026
સોમનાથ સ્વાભિમાન પર્વ: અતૂટ આસ્થાના 1000 વર્ષ...
ભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ...
12/01/2026
माननीय प्रधानमंत्री श्री के करकमलों से स्थानीय स्तर पर विकास को गति देने वाली, रोजगार के अवसर सृजित करने वाली और कच्छ–सौराष्ट्र की विशिष्ट पहचान को उजागर करने वाली वाइब्रेंट गुजरात क्षेत्रीय सम्मेलन का शुभारंभ।
12/01/2026
કચ્છ-સૌરાષ્ટ્રમાં વિકાસનો નવો અધ્યાય આજથી શરૂ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસનો પ્રારંભ. સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક મંચ.
12/01/2026
કચ્છ-સૌરાષ્ટ્ર માટે વિકાસનો નવો યુગ શરૂ. મોદીજીનાં હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસની શરૂઆત.
12/01/2026
સ્ટાર્ટઅપ્સને સન્માન, ઉદ્યોગોને પ્રોત્સાહન અને વેપારને નવી દિશા – વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ.
12/01/2026
કચ્છ-સૌરાષ્ટ્ર માટે આ માત્ર કોન્ફરન્સ નથી, પરંતુ નવા વિકાસ અને પરિવર્તનની શરૂઆત છે.
12/01/2026
આવકારની ધરતી બની અવસરની ધરતી.
બે દાયકા પહેલાં શરૂ થયેલ વાઇબ્રન્ટ ગુજરાત આજે ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચ્યું. કચ્છ-સૌરાષ્ટ્ર માટે વિકાસની નવી તક.
| Monday | 10:30am - 6:10am |
| Tuesday | 10:30am - 6:10am |
| Wednesday | 10:30am - 6:10am |
| Thursday | 10:30am - 6:10am |
| Friday | 10:30am - 6:10am |
| Saturday | 10:30am - 6:10am |