Ba nu Ghar Old Age Home

Ba nu Ghar Old Age Home

Share

बा नू घर वृद्धाश्रम नि:शुल्क सेवा आइए विजिट लेकर हमारे इस सेवाकार्यमे जुडिए।
मानसिक बीमार बहेरा गूंग

Non Governmental Organisation Manav Kalyan Mandal
Ba nu Ghar Vtudhdhashrm

27/11/2024

Letest Digital Display Ro with Alkline Water, Uv, Copper, , Anti Oxident, & B-12
@ Only Rs : 8500/-
Content : 9426737273

10/11/2024

આજે સાંજ બા નું ઘર વૃધ્ધાશ્રૃમ કે નામ રાજકોટ મ્યુસીક ગ્રુપ અને માનવ કલ્યાણ મંડળ દ્વારા ભજીયા પાર્ટી સાથે ડન્સ પાર્ટી
9426737273

Old Age Home, Free, Rajkot, Ba nu Ghar, Vrudhashram,Jay Umiya, Jay Khodal, Patel Samaj, 9426737273 20/10/2024

*"बा" नू घर वृद्धाश्रम*
*हमे पेरेंट्स चाहिए*
*"Ba" Old Age Home*
💔 *हिंदी विडियो देखिए।👇*
https://youtu.be/knyvlDP3Xw4
*नि:शुल्क सेवा, आइए विजिट लेकर हमारे इस सेवाकार्यमे जुडिए।*
*मानसिक बीमार, बहेरा गूंगे, सभी जातियों के निराश्रितों के लिए,यदि आपके परिचय में ऐसा कोई व्यक्ति हो तो कृपया हमे सूचित करें। निःशुल्क प्रवेश, सहायता, दान, सेवा के लिए भी संपर्क करें।*
*📲9426737273* *9429166766*
*GPay:8320509203*
➡️ Rs. 101000/- Trusty adv lifetime
➡️ Rs. 51000/- 1-day/year lifetime Food Donor Lifetime as Donor
➡️ Rs. 11000/-One Time/Year, Breakfast Donor Lifetime
➡️ Rs. 25000/- Lifetime Donor of one Time food Donor
➡️ Rs. 11000/- monthly milk-ghee donation
➡️ Rs. 11000/- monthly medicine donation
➡️ Rs 5100/- Full day food donor,
➡️ Rs. 2500/- Lunch or Dinner Donor
➡️ Rs. 1100/- Break fast / snacks Donor
➡️ Donor's of Rs 5 lakhs for a one room in the newly built "Ba"nu Ghar Vrudhdhashram
will be named with a photo...
➡️ For online Donation
Bank : IDFC
Branch : Kalavad Road, Rajkot -5
A/c name : Manav Kalyaan Mandal Trust
Current a/c no.: 10071568817,
Ifsc code: IDFB0042421
Urgently Requirment
Computer set - 1,
AC kit for Ambulance 1,
Roti Macker -1,
Aata Macker -1,
E Bile scooter -1,
Exersise Chair -1,
Tv 50 inch -1,
Matress Dunlop -30,
Pillow -30,
Single Bad setty - 30, Steel Cupboard - 4,
*➡️ Donation is tax free under 80 G, CSR fund Accepted
➡️ *Ba nu ghar Vrudhdhashram*
Well come for visit
Ruda 2 Society, Bapa Sitaram na Otla Same ni street, Street number 1, Plot no -61, Uni. Road, Rajkot-360005
*🙏 Location 🙏*
https://maps.app.goo.gl/4sqqnG151D8ercyFA
*🙏🏻PLEASE SHARE🙏🏻*

Old Age Home, Free, Rajkot, Ba nu Ghar, Vrudhashram,Jay Umiya, Jay Khodal, Patel Samaj, 9426737273

Photos from Ba nu Ghar Old Age Home 's post 16/10/2024

Samay Katha 15.10.2024
"બા" નું ઘર વૃદ્ધાશ્રમ
💔વીડિયો જુવો👇🏾
https://youtu.be/maQ9r-JVVcc?si=buLxGN6sFfoIHLW_
🙏આપ આ માનવતાના કાર્યમાં સહયોગી બનો.
👏🏼 ગાંડા, બહેરા-મૂંગા, વાઈ વાળા, દિવ્યાંગ, પથારીવશ નિરાધારો, રોગીની સાચી સેવા
➡️ સંસ્થામાં મુખ્ય દાતાનુ નામ આપવાનુ છે
➡️ રૂ. 101000/- આપી સંસ્થા ટીમમા જોડાઇ સેવા કાર્યમાં પુણ્યના સહભાગી બનો
➡️જમણવાર આજીવન 51000/- એક દિવસ 5100/-, એક ટાઈમ 2500/-, નાસ્તો 1100/-, સંપર્ક GPay:8320509203 *9426737273, *9429166766*
IDFC Rajkot, Current, a/c no.: 10071568817, Ifsc : IDFB0042421,
દાન કરમુક્ત છે. CSR fund લેવામાં આવશે
સંસ્થા - રૂડા ૨ સોસાયટી, બાપા સિતા-રામ ઓટલા સામેની સેરી, યુનિ.રોડ, રાજકોટ
🙏🏻Location🙏 https://maps.app.goo.gl/yiCV4sE4DEca5h6j6
🙏🏻PLEASE SHARE

02/10/2024

આજે સવૅ પિતૂ અમાસ...
આ દિવસે દાન, દક્ષિણા, આપવી ઉતમ છે. સવૅ પિતૂઓના મોક્ષાર્થે
"બા નું ઘર" વૃદ્ધાશ્રમમા આપ દાન, ભોજન, આપી શકો છો... અથવા
સંસ્થાને જરૂરી વસ્તુઓની મદદ કરી શકો છો...
આ સંસ્થા બહેરા મૂંગા, ગાંડા, બિમાર નિરધારને રાખે છે, આવી કોઈ વ્યક્તિ આપના ધ્યાનમાં આવે તો અમોને જાણ કરશો, કોઇપણ રકમનું ઓનલાઇન દાન સ્વીકાર્ય છે. આભાર...
GPay : 8320509203
🔹 શ્રાદ્ધ પક્ષમાં ઉત્તમ દાન
"બા" નું ઘર વૃદ્ધાશ્રમ
રૂડા-2, સોસાયટી, પ્લોટ-61, સેરી-1, બાપા સીતારામ મઢુલી સામે ની સેરી, યુની. રોડ, રાજકોટ
💔વીડિયો જુવો👇🏾
https://youtu.be/maQ9r-JVVcc?si=buLxGN6sFfoIHLW_
👏🏼 ગાંડા, બહેરા-મૂંગા, વાઈ વાળા, દિવ્યાંગ, પથારીવશ નિરાધારો, રોગીની સાચી સેવા
➡️જમણવાર આજીવન 51000/- એક દિવસ 5100/-, એક ટાઈમ 2500/-, નાસ્તો 1100/-, સંપર્ક GPay:8320509203 9426737273, 9429166766
👏🏼 સંસ્થાની મૂલાકાત અચૂક લો

Rajkot નું એવું Old Age home વૃદ્ધાશ્રમ જ્યાં અપાય છે હોટલ જેવી સુવિધાઓ 13/09/2024

*માતૃ દેવો ભવઃ* https://youtu.be/IVhCjXFD-aI?si=IZ6W_OAgQgu-izdr
*બા નું ઘર વૃદ્ધાશ્રમ*
આવો આપ પણ અમારી સાથે જોડાઈ માનવતાના કાર્યમાં સહયોગી બનો...
👏🏼 નિરાધારો, બહેરા-મૂંગા, માનસિક રોગીની સાચી સેવા
➡️"બા" નુ ઘર, વૃધ્ધાશ્રમમા મુખ્ય દાતાનુ નામ આપવાનુ છે,
➡️ રૂ. 101000/- આપી ટ્રષ્ટી બની સંસ્થાના સેવા કાર્યમાં જોડાઇ પુણ્યના સહભાગી બનો
➡️જમણવાર એક દિવસ 5100/-, એક ટાઈમ 2500/-, નાસ્તો એક ટાઇમ 1100/-
દાન, માટે સંપર્ક 9426737273, 9429166766
➡️ Online Donation
G Pay:8320509203
Current / a/c no.: 1007156881 7, Ifsc code: IDFB0042421,
ડોનેશન 80G હેઠળ કરમુક્ત છે. CSR fund સ્વીકારવામાં આવશે
એડ્રેસ-રૂડા ૨ સોસાયટી, બાપા સિતા-રામ ના ઓટલા સામેની સેરી, પ્લોટ ૬૧, યુનિ.રોડ, રાજકોટ
➡️ માતૃશ્રી દત્તક યોજના એક માતાના રૂ. 50000/- વાર્ષિક
🙏🏻Location🙏🏻
https://maps.app.goo.gl/yiCV4sE4DEca5h6j6
🙏🏻PLEASE SHARE🙏🏻

Rajkot નું એવું Old Age home વૃદ્ધાશ્રમ જ્યાં અપાય છે હોટલ જેવી સુવિધાઓ રાજકોટમાં આવેલું આ ‘બા’નું ઘર છે, જ્યાં પરિવારે તરછોડી દીધેલાં અથવા રસ્તે રઝળતાં વૃદ્ધ મહિલાઓને સાચવવામાં આવે છે...

માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટ - બા નું ઘર #mother #karuna 09/08/2024

શ્રાવણ માસમાં સાચું દાન
"બા નુ ઘર" વૃદ્ધાશ્રમ રાજકોટ
અમારે માવતર જોઈએ છે...
પુરો વિડિયો સાંભળજો, અને શેર કરજો,
મુકેશભાઈ મેરજા
https://www.youtube.com/live/VXHiTqKBXCU?si=VXQLNp_PHAqcuW9-
✅ *"બા" નું ઘર વૃદ્ધાશ્રમ* રૂડા-૨, સોસાયટી, સ્ટ્રીટ નં-૧, પ્લોટ નં-૬૧, બાપા સીતારામના ઓટલા સામેની શેરી, રાજકોટ, 9426737273, 9429166766.
For Donarion, G Pay: 8320509203

માનવ કલ્યાણ મંડળ ટ્રસ્ટ - બા નું ઘર #mother #karuna બા નું ઘર' જીવનથી હારેલી દરેક નિરાધાર, બહેરા મૂંગા, માનસિક તકલીફ વાળા, કોઈ પણ જ્ઞાતિ, કોઈપણ ઉંમરના મહિલાઓને તમામ સુવ...

માફ કરશો આ બધી વાસ્તવિક્તા આપણી વચ્ચેની જ છે | Exclusive Real story Ba nu Ghar Rajkot Vaat Gujarati 08/08/2024

પવિત્ર શ્રાવણ માસમાં સાચું દાન
👏🏼 *આ વીડિયો પૂરો જુવો, આપની આંખો ભરાઈ જશે...*👇🏾
https://youtu.be/maQ9r-JVVcc?si=buLxGN6sFfoIHLW_to
✅ *"બા" નું ઘર વૃદ્ધાશ્રમ*
*મનનાં રથને માણસાઈની યાત્રા તરફ હાકીએ*
🙏 *મુકેશભાઈ મેરજા*
👆🏻 *અલગ અલગ રાજ્યના, અલગ અલગ ભાષા વાળા, અલગ અલગ ધર્મ વાળા, ગાંડા અને ડાહ્યા, બહેરા અને મૂંગા, નાના અને મોટા, ભણેલા અને અભણ, નિરાધાર અને પરિવાર વાળા, અલગ અલગ તકલીફ વાળા, સમજણા અને અણસમજુ, આધાર કાર્ડ કે રાસન કાર્ડ વિનાના, બધાજ એક છત નીચે એક સાથે રહે એક ટેબલ પર જમે, સાથે રમે ને મોજ કરે ...* *તમામ તકલીફ વાળાનો એક જ પરિવાર એટલે "બા" નું ઘર વૃદ્ધાશ્રમ*
આપના ધ્યાનમાં આવા કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિઓ હોય તો અમને જાણ કરી આંગળી ચીંધ્યાનું પુણ્ય કમાવો, આ સંસ્થામાં બધાને બિલકુલ ફ્રી મા રાખવામાં આવે છે. કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી, *સેવા, મદદ, દાન, માટે સંપર્ક કરો...*9426737273, 9429166766*
🇪🇬🚑🏥🏡🕉️🇪🇬 ➡️ *GPay : 8320509203'બા' નું ઘર વૃદ્ધાશ્રમ*
રૂડા ૨ સોસાયટી, બાપા સિતા-રામ ના ઓટલા સામેની સેરી, પ્લોટ નંબર ૬૧, યુનિ. રોડ, રાજકોટ
➡️ સ્વેચ્છા દાન, વડીલોની તીથીએ, જન્મ દિવસે, એનીવર્શરીએ ભોજન આપી, આજીવન તીથીના દાતા બની, કે બિલ્ડિંગમાં દાન આપી મદદ કરી શકો છો...
➡️ રૂ. 5100/- એક દિવસ ભોજનનાં દાતા
➡️ રૂ. 2500/- એક ટંક ભોજનનાં દાતા
➡️ રૂ. 1100/- એક ટંક નાસ્તાનાં દાતા
➡️ રૂ. 101000/- આજીવન ટ્રષ્ટી સાથે તીથી ભોજન
➡️ રૂ. 51000/- આજીવન તીથી ભોજનનાં દાતા
➡️ રૂ. 11000/- આજીવન તીથી નાસ્તાનાં દાતા
➡️ રૂ. 25000/- આજીવન તીથી એક ટંક ભોજનનાં દાતા
➡️ રૂ. 11000/- માસિક દૂધ-ઘી દાન
➡️ રૂ. 5000/- માસિક મેડીસીનનું દાન
➡️ નવા બની રહેલ "બા" નુ ઘર વૃધ્ધાશ્રમમા એક રૂમના દાતા 5 લાખનુ નામકરણ ફોટા સાથે કરવામા આવશે...
🙏🏻 આપનું દાન બુક કરાવો-
9510399648
➡️ Online Donation
G Pay 8320509203,
Bank : IDFC
Branch : Kalavad Road, Rajkot-5
A / c name : Manav Kalyaan Mandal Trust
Current / a/c no.: 10071568817,
Ifsc code: IDFB0042421,
*આપનુ ડોનેશન 80G હેઠળ કરમુક્ત છે.*
*CSR fund સ્વીકારવામાં આવશે...*
🙏🏻Location🙏🏻
https://maps.app.goo.gl/4sqqnG151D8ercyFA
🙏 Please Share🙏

માફ કરશો આ બધી વાસ્તવિક્તા આપણી વચ્ચેની જ છે | Exclusive Real story Ba nu Ghar Rajkot Vaat Gujarati ----------------------...

Want your business to be the top-listed Government Service in Rajkot?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Address


Rajkot
HTTPS://MAPS.APP.GOO.GL/4SQQNG151D8ERCYFA