28/12/2014
Best One Photo
A Web From Rajkot, For Rajkot & Dedicated To Rajkotians - http://www.rajkotrocks.com Rajkot's No.1 Fastest Growing Portal
28/12/2014
Best One Photo
09/12/2014
Best Animals Wallpapers Animal 1 Cat 2 Dog 3 Tiger 4 Horse 5 Mountain Leopard Wallpapers By : Retinawallpapersfree.com Like On : fb.com/retinawallpapersfree
મીઠું સ્મિત,
તીખો ગુસ્સો,
અને ખારા આંસુઓ ,
ખાટી- મીઠી યાદો,
અને થોડી કડવાશ….
આ બધા સ્વાદ મળીને બનતી
વાનગી એટલે ઝીંદગી…..
જો તમારે દરેક સ્થિતિમાં મજબૂત બની રહેવું હોય તો:
'તમારી લાગણી વ્યક્ત કરવા માટે ક્યારેય આંસુની મદદ લેતા નહીં.'
અને
'તમારો ગુસ્સો વ્યક્ત કરવા માટે ક્યારેય શબ્દોની મદદ લેતા નહીં…..
જીંદગી ના વેણમાં જે તરતા શીખે છે,
મર્યાદાના બંધનમાં જે જીવતા સીખે છે,
ઈશ્ર્વર પણ સાથ નથી છોડતો તેનો,
જે હર હાલમાં હસતા સીખે છે…
જગતમાં બે છોડ એવા છે જે કદી કરમાતા નથી,
અને એક વખત કરમાય પછી લાખ કોશીશ કરો;
તોય ફરી ખીલતા નથી,
એક છે પ્રેમ અને બીજો વિશ્વાસ….. !!!
જેટલી મિનીટ તમે ગુસ્સે રહો છો..
તેટલી પ્રત્યેક મિનિટમાં તમે સુખની સાઠ સેંકડો ખોઈ નાખી…..
જીવનમાં ફક્ત એક સારી વ્યક્તિનો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,
પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિની શોધમાંઆખી જિંદગી વીતી જાય છે.....
મિત્રો બરફના ગોળા જેવા હોય છે,
જેને બનાવવા તો સરળ છે,
પણ બનાવી રાખવા મુશ્કેલ છે….
જયારે બુધ્ધી હડતાલ પર જાય છે,
ત્યારે જીભ ઓવરટાઈમ કરતી હોય છે…
જીવનના પ્રશ્નો ખૂબજ 'મુશ્કેલ' હોય છે, માટે તેના જવાબો શોધવામાં ખોટો સમય વેડફશો નહિ,
કારણ કે..., તમે જવાબ શોધવાની મહેનત કરતા હશો ત્યાતો જીવન તેના પ્રશ્નોજ 'બદલી' નાખે છે....!!!
કામ કેવી રીતે શરૂ કરવું, એ
અનુભવી વ્યક્તિને પૂછવું,
કામ કેવી રીતે પૂરું કરવું, એ માત્ર
સફળ વ્યક્તિને પૂછવું….